________________
ઢાળ - ૧ હમદલ જૂહો હેમખનૂલકો એ દેશી જગગુરુ વયણએ જાંણીયઈ રે, ગ્યાંન તણો ગુણસાર, અવિરતિથી તેઉ હરઈં રે, વરજઈ સહીયર વિકાર. ગુણીયણ ગિરિમાદિક ગુણ ગહ ગહઈ રે, સલોં સરુ સંસાર, ગુણીયણ પામે ભવનો પાર, ગુણય ગિરિમાદિક ગુણ ગહ ગહઈ.
રાતિ દીવહ ચરતો રહે રે, વિરતિ વિના વેકાર, પશુઅ વણીરેિ ખાધરો રે, નિરખો તે નરનારિ. પ્રહર ચ્યારમાં પ્રાણીયો રે, દ્રાર્પ દિન ન વીંની છે, ખાતા પીતા ખાંતિ સ્યુ રે, રાક્ષસ તો તે રીધ.
વસુધા માંહિ વખાંણી ઈ રે, જે પંડિતે નર જાંણી, દોષ ઘણા તિણ દાખીયાં રે, નિસિ ભોજન નિરવાંણ.
ગંગા યમુનાં ગુણ ભરી રે, ગોદાવરી, ગુણરાસિ, સિતા સિતોદા જાંણીઈ સહી રે, નર્મદા નદી ય વિસિ. સિષ્ઠા વિપ્રા સારસી રે, એરાવતી અભંગ, સિંધુ નહિ સાબરમતી રે, શેત્રુંજીય સુચંગ. કાર્બરી સરસતી કહી રે, મહીય નદી મનુહાર, વેદ પુરાણે વરણ વીરે, સુચિ જલ પવિત્ર સકાર. અસ્ત હુઆ આદીત્યને રે, ઇત્યાદિકનું આંણિ, રુધિર જિસ્યું જલ જાંણીયઈ રે, વિવરયાં ભારથ વાંણિ.
Jain Educationa International
૯૦
For Personal and Private Use Only
૧
આંકણી ૨
૩
૫
9
www.jainelibrary.org