________________
શ્રુતદેવી સમરું સદા કનક વરણ કવિમાત, જિન મુખ પંકજિ જેહનો, વાસ કહ્યો વિખ્યાત. માતપિતા પ્રણમું સદા, ગુણનિધિ વલી ગુરુરાય, પ્રસન્ન હુંઆ જિણ પામીયઈ, સરસ વયણ સુખદાય. ભોજન રયણીના િિસ, સંષેયઈં સુવિચાર, કવિ જનની સાંનીધિ કરી, આગમ મૈં અનુસાર. રિડ્ લેહે આગમ તહજ્ઞિ જિનવર ભાષિત જાંણિ, વલી સાચા ગણધર વયણ પરંપરાગમ પ્રાણિ, ભવસાગર ભમંતા ભલો નરભવ લાધો નાવ, દસે દૃષ્ટાંતે દોહિલો સુરતરુ સમ સદ્ભાવ.
નર સુર ગતિ (૨) નાટ્યરૂ તિરીજ જોતાં જંગમઈં સાર, માનુષ ભવ મોટો મહા, ધરમ તણી ધુરધાર.
કોડિ રતન કરિ દેયતાં, દુરલભ એ ભવ દેખિ, અધિકો ઊંછો એક ક્ષણ, લાભે નહીં કિણ લેખિ. ઉત્તમ એહવા ભવ તહી સફલ કરો સુવિચાર, મત હારો મતિવંત નર, અહિં લઈ એક લગાર. સંજ્ઞા પશુ નર સારીખી, પેખી જઈ પરતખ્ય, પણિ માનવ અધિકો મુદ્દો, વિનય વિવેકઈં દખ્યું. પંચેંદ્રિથિપુરી ભણો માનવભવ મહી લોગ, ગ્યાંન દયા સમકિત ગુણે સુવિહિત તપ સંયોગ.
Jain Educationa International
૮૯
For Personal and Private Use Only
૫
૬
6)
૯
૧૦
૧૧
www.jainelibrary.org