________________
કિ હિ કિ કિ વીક ર દિ કિ હરિ વી વી
ઉ ઉ
ઉ|
સંવત ૧૮૧૦ વર્ષે કાર્તિકિ વદ ૧૧ સોમવાર લીપી ચ: | સકલ પંડિત શિરોમણી પંડિત શ્રી ૫. શ્રી સુંદર વિજયજી, તત્સિષ્યગણિ જીવવિજયેન શ્રી તોલીયાસર ગ્રામે.
- શ્લોક સંખ્યા ૨૭૦ ૪. રાત્રિભોજન પરિવાર રાસ અથવા
જયસેન કુમાર રાસ આ રાસની રચના અંચલગચ્છના અમરસાગરસૂરિની પાટ પરંપરાએ શીલસાગરના શિષ્ય અમૃતસાગરે કરી છે. સં. ૧૭૩૦ના વિજયાદશમી-ગુરુવાર-શંખેશ્વર તીર્થમાં રચના કરી હતી. આ રાસની સર્વઢાળ ૩૩, ગાથા પ્રમાણ ૯૯૬ છે. કવિએ વિસ્તારપૂર્વક અમરસેન અને જયસેન કુમારના જીવનનું વર્ણન કરીને રાત્રિભોજન ત્યાગનો મહિમા ગાયો છે. અન્ય કવિઓએ પણ આજ વિષય અને પાત્રને કેન્દ્રમાં રાખીને રાત્રિભોજન રાસ-ચોપાઈની રચના કરી છે. પુનરાવૃત્તિ ન થાય એટલા માટે રાસની નમૂનારૂપે પંક્તિઓ પ્રગટ કરવામાં આવી છે. - રાસની પ્રથમ ત્રણ ઢાળમાં દેવ-ગુરુની સ્તુતિની સાથે વિષયવસ્તુનો નિર્દેશ થયો છે. કવિએ રાત્રિભોજનના દોષોનું વિસ્તારથી વર્ણન કર્યું છે ત્યારપછી ચોથી ઢાળથી અમરસેન-જયસેનની કથાનું વર્ણન છે. અન્ય રાસમાં પણ આ કથાનું વર્ણન હોવાથી અહીં સંક્ષિપ્ત વિગત આપી છે.
દુહા શ્રી ચિંતામણી સુખકરણ ભુજમંડણ ભગવંત પ્રહ સમઈ સમરું પાસ જિણ વિમલ ગુણે વિકસંત.
વિક છ છ
ક ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર |
(૮૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org