________________
વાંદી જિન તિહાથી વલી આવ્યા નિજ આવાસ, મંડાવ્યો મંદિર મહા કંચનમયક વિલાસ. શ્રી જિન જીવીત સ્વામિનો રયણે મનુહાર, બિંબ ભરા વિબહુ પરિ વિલણ્યો ચિત્ત વિચાર. પૂક્યો વલી જિનવર પ્રતે અન્ય દિવસ્ય એક વાર, કિમ હોસ્યો પ્રભુજી કહો નિરૂપમ અખ્ત નિસ્તાર. જંપઈ પ્રભુ જિન પૂજતાં સમકિત ધરતાં સાર, ભાવ અનિત્ય મન ભાવતાં સુખ લહિસ્યો શ્રીકાર. પ્રગટિ જો ધરિ પાધરા નિક્ષે નવે નિધાન, તો દેશાંતર કુણતકઈ વિરહાતુર વિણ જાંન. આલોચી મનમાં ઈસ્યો રલીયાઈત રાજાન, પુત્ર પ્રીયા પ્રેમઈ રહૈ ગૃહવાસઈ ધરી ગ્યાંન. પરમ દયાલ કૃપા કરુ નિરમલ ગ્યાન નિધાન, વિચર્યા જિન તિહાંથી વલી વસુધા થઈ તવ વાંન.
પ. રાત્રિ ભોજન રાસ ખરતરગચ્છના આ. જિનસાગરસૂરિની પરંપરાના મુનિ મતિરંગે રાત્રિ ભોજન રાસની રચના કરી છે.
કવિએ કાવ્યના આરંભમાં ગુરુ ગૌતમ સ્વામી અને સરસ્વતીની સ્તુતિ કરીને રાસના વિષયનો ઉલ્લેખ કર્યો છે. રયણનું ભોજન દોષ વિચાર, બોલિએ તે સાંભલોસુ વિચાર.
બિક શીટ કે છ
હ છ છ વર્ષ થી છી છી છી છી છી છી છી છી છી ફિ|
૯૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org