________________
એ ચ્યારે પામી નઈ આલસ કરીયઈ નહી સુજાણજી, ધમંઈ ઉદ્યમ કરીયઈ પ્રાંણી, શ્રી જિન આંણ પ્રમાણજી.
જરા નથી વ્યાપી તન માંહે, વધી નથી કાઈ વ્યાધિજી, ઈંદ્રી હીણ થયા નહીં જાં લિંગ, કરીયઈ ધરમ સમાધિજી. યથા સંગતિ જિન ધરમ કરી જઈ, સિવ સુખ નઉ દાતારજી, ધરમ વિના ભવ માંહે ભમતાં, કો નહી રાખણ હારજી.
પાંચે આશ્રવ નરક સખાઈ, આપઈ દુક્ષ્મ અનેક જી, વલી વિસેષઈ રાત્રી ભોજન, તજીયઈ આંણિ વિવેકજી.
ઈંદ્રી વિષય તણઈ રસ રાતા, ચેતઈ નહી ગમારજી, પિણિ એહના ફલ આગલિ લહિ સઈ, ભમિસ્યઈ ઘણું સંસારજી. ધરમ ચિંતામણિ રતન અમોલિક, આલઈ ગમીયઈ કેમજી, દુરગતિ જાતાં એહિ જ રાખઈ, ધરીયઈ અવિહડ પ્રેમજી.
કરિસ્યઈ તે વરિસ્યઈ સિવ રમણી ધરમ સખાઈ મીતજી, ઢાલ કહી જિન હરખ સતરમી બઈઠી સહુ નઈ ચિતજી.
દુહા
સેઠ જસોધર નારિયું, ગુરુ મુખિ લ્હઈ વ્રત બાર, શ્રાવક ધરમ ભલી પરઈ કીધઉં અંગીકાર.
હંસકુમર કેસવ નૃપતિ દેસણા સુણિ પ્રતિબુધ, આવ્યા ધરિ છક થકા વ્રત લેવા મન સુધ.
રાજ દેઈ નિજ પુત્ર નંઈ લેઈ સહુ નઉં આદેસ, બેઊં ભાઈ ઉછવ સહિત ભાવઈ ભાવ વિસેસ.
Jain Educationa International
૮૫
For Personal and Private Use Only
૫
૯
૧
ર
ო
? વોટ વટ
www.jainelibrary.org