________________
e વષ્ટિ
ર ર ર ર ર
ર ર ર ર ર
ર ર ર 9 ક ર ર
]
નરપતિ ભાવનું આદરયાજી, સુગુરુ મુખઈ વ્રત બાર, સમકિત સુભ ચિતસુ ધરઈજી, પાપ ડરઈ અપાર. ઈમ કરતાં તિહાં અન્યદાજી, શ્રી ધરમ ઘોષ અણગાર, તિણિ પુર આવિ સમસોયાજી, સાથિ મુનિવર પરિવાર. બે કર જોડિ આવી કરિજી, વીનવ્યઉ નૃપ વનપાલજી, શ્રી ધરમ ઘોષ આવ્યા અછઈજી, ભૂપ હરખ્યઉ તતકાલ. અતિઘણી દીઘ વધામણીજી, નૃપ ચલ્યઉં વાંદવા કાજ, હય ગય રથ પાયક પરિવરયઉજી, જનમ લાહઉ લીઊં આજ. ૧૦ ધન્ય માનવ ભવ માનતઉજી, આવીયલ તિહાં ભૂપાલ, કહઈ જિન હરખ જુગતઈ કરજી, એ થઈ સોલમી ઢાલ.
દુહા પાંચે અભિગમ સાચવી વાંદી શ્રી ગુરુ પાય, આગલિ બઈઠઉ વિનયસું સનમુખ નયણ મિલાય. સેઠ જસોધર સુત સહિત આવ્યઉ સાથઈ નારિ, બઈઠા ગુરુવાંદી કરી હીયડઈ હરખ અપાર.
ઢાળ- ૧૭ (આદરિ જીવ ક્ષમા ગુણ આઈર એહની) ધરમ દેસણા શ્રી ગુરુ દીધી, મકરઉ ધરમ પ્રમાદજી, એહ પ્રમાદ સંસાર વધારઈ, કડૂઆ ફલનિસવાદજી. થ્યારિ પરમ અંગ લહતાં દોહિલા માણસ નઉ અવતારજી, સાંજલિ તલ સહણા સૂધી સંયમ વીર્ય પ્રચારજી.
ટિ
ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર
|
(૮૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org