________________
શિક વહિ હ હ કિ ઈટ હરિ હરિ ર ર દિ ણ હિ કિ કિ વીક ક ર |
છે
જ
ર
જ
પાલિ પોસિ મોટઉ કીયઉં, તુહે દીયલ અવતાર, રાજ લહ્યઉ સુખીય િપયઉ સહુ તુણ્ડ ઉપગાર. માતપિતા તીરથ કહ્યા, તીરથ બાંધવ જયેષ્ઠ, સુગુરુ વચન તીરથ અધિક સહુ તીરથ મઈ શ્રેષ્ઠ ચરણ તુમ્હારા પૂજીયઈ કરીયઈ દરસણ પ્રાત, તઉ તીરથ ફલ પામીયઈ, બઈઠા હી સાખ્યાત. કેસવ નૃપ નિજ્ય તાત નઈ કીધી ઈમ મનુહાર, મોટા છેહ ન દાખવઈ, માનઈ મન ઉપગાર.
ઢાળ - ૧૬ (વીર વખાણી રાણી ચેલણાજી એહની) વાત નઈ વાત ઇણિ પરિ કહઈજી, કેસવ ધરિ મનમોહ, તુમડે ઈણિ નગર આવી વસીલજી, જિમ મિટઈ ચિત્ત અંદો. ૧ આદર કરિ તિરું આણીયલજી, આપણઊં સહુ પરિવાર, સુખઈ રહઈ સહુ કો તિહાજી, દુખ કોઈ નહી લિગાર. રુપઅનૂપ અંતે ઉરીજી, ભૂય પરણ્યઉ મનરંગ, વિષય તણા સુખ ભોગવઈજી, અંગ ધરિ વિવિધ ઉછરંગ. સયલ પરિવાર શ્રાવક પયઉજી, રાત્રીભોજન તજ્યઉ દૂરિ, જીવ જયણા મનિ આદરીજી, ભાવ પ્રાણી ભરપૂર. રયણી ભોજન મન તો કરઉજી, મુજ પુર માંહિ નરનારિ, જે કરિયઈ તે દુખ પાંમિસ્યઉજી, આગન્યાં ભંગ વિચરિ. લોક જીમઈ સહુ દિન છતાંજી, દોષ નિસિ કુંણ લઈ ફોક, ધરમ સગલઈ પુર મઈ છયલજી, રાય જિમ થાયઈ તિમ લોક. ૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org