________________
૩
a
&
m
c
દવના દીધા સંપડાજી, તે નવપલ્લવ થાય છે, પિણિ કુવચન દીધા જિજેજી, હીયડઈ દહઈ જિમ લાયજી. ઘરથી બાહિરિ કાઢીયઉંજી, કીધઉં મધ્યમ કાજજી, રાત્રીભોજન ન કરયાં થકાંજી, પરતષિ પામ્યઉ રાજજી. એ આરંભઈ તિમ કરઈજી, મારઈ તારઈ એહજી મુજ નઈ દુખ આપઈ રખેજી, મુજ વ્રતચીતા રિહ. ચિતમઈ એહવઉ ચિંતવઈજી, છોડી મન નઉ માણજી, ભોજન દીસ વડા કીયાજી, ત્યાંસું કેહવું પ્રાણજી. તુમડનઈ પુન્ય ફલ્ય ઈહાંજી, સુણ કેસવ મહારાયજી, ભાગ્ય ન દીઠઉ કેહનઉજી, કરમ લિખિ તસહુ થાયજી. તે ભણી દીધઉ અહેજી, તુમ્હ નઈ હુરક અસાધજી, તુણ્ડ ગિયા ગુણવંત બઉંજી, ખમિ જ્યોતે અપરાધજી. અવગુણ સંભાર રઈનજી, મોટા જેમ તિમ તજી, અવગુણ ગુણ કરિ લેખવઈજી, જે ઉપગારી સંતજી. તુહ નઈ સું કહીયઈ ઘણું જી, તુમ્હ સહુ વાત જાણજી, પનરમી ઢાળ પૂરી થઈ જી, કહઈ જિન હરખ સુજાણજી.
દુહા કર જોડી કસવ કહઈ એચું બોલી વાત, હું બાલક છું તુમ્હ તણલ, તુમ્હ અય્યારા તાત. ધોયા હીન હુવઈ પરા, માતાપિતા સંબંધ, પુત્ર થઈ જે દુખ દીયઉ તે અગજાની અંધ.
A
s
Ô
(૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org