________________
થાવર જંગમ નવિ રહઈ રે, દેવસગતિ સાખ્યાત, તિહાં લઈ જાયઊં સુત ભણી રે, થાસ્યઈ સુંદર ગાત. સેઠ કહઈ સુણિ માહરઈ રે, એ એકલી છઈ આતિ, તે ભણી તિહાં ઊતામલા રે, જઈયઈ તું ચલિ સાથિ. કરિ ઉપગાર તૂ એતલઉ રે, કરિયુ તુજ ખુસીયાલ, કહ્યઉ જિન હરખ જસો ધરઈ રે, એ ચવદમી થઈ ઢાલ.
વૈદેસિક આગલિ કરી હંસકુમાર લેઈ સાથિ, ચાલ્યઉ તતખિણ ભેટિવા, ઉજેણી નઉ નાથ. તિણ પહુતા દિન કેતલે, ભેટ્યઉ જઈ નરરાય, ચરણ cવણ જલ સીંચીયલ, કનકવરણ તન થાય. વિષ વેદન સહુ ઉપસમી, સાતા થઈ અપાર, જીવિત દાન દીયઉ તુહે એ પ્રભુ નઉ ઉપગાર. ઉપગારી ઉપગાર જક્ષનિધિના રચ્યા સધીર, અન્ન જલદ પાવક ફલદ દિયર ખીર સુનીર.
ઢાળ-૧૫ (કેસરીયા મારું હાંનું સાલ્લાજ્યોજી એહની) ઉલખીયઉ સુત સેઠ જસોધર, ચિત ચમક્યઉ તિરિવારજી, મનમાંહિ ભયાકુલ સેઠ લાજ્યોજી, અહો એહની પુન્ય જોઈ જયૌજી પામ્યા રાજભંડારજી. દૂહઉ હતી અડે એહનઈજી, રીસ તણા કહી વણજી, તે એહનઈ સાલતા હુસ્યઈજી, સાલપરઈ દિન રયણજી.
કે
(૮૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org