________________
ધન એ રાજા વ્રત ગ્રહઈ ધન એ હંસ કુમાર, આપણ ગલીયા થઈ રહ્યા, કલીયા કી ચમકારે,
શ્રી ગુરુ ચરણ નમી કહઈ, તારિ તારિ મહારાય, દુખ દાવાનલ માહિથી કાઢઉ કરી ઉપાય.
ચતુર અધિક ભાવઈ ચડ્યા હીયડઈ હરખ અપાર, દીપ્યા લેવા ઊમટ્યા, ગિણતા અસ્થિર સંસાર. ઢાળ - ૧૮ (ભરત નૃપ ભાત સુંણ એહની) કરુણા સાગર પ્રભુ તુમ્હેએ, તુમ્હે ભવસાયર પાજ, મનોરથ સહુ ફલ્યા એ, પંચ મહાવ્રત દીજીયઈ એ, અમ્હ નઈ શ્રી મુનિરાય.
મનોરથ સહુ ફલીએ પામ્યઉ પામ્યઉ સિવપુર રાજ,
સાધુ તણા વ્રત આદરયા એ, સૂરીસર નઈ પાસિ, ઉત્તમ પરિણામે કરીએ ધરતા પરમ ઉલાસ.
સજલ નયણ માતાપિતા એ, ઘઈ એહવી આસીસ, સિવ રમણી તન્હે પામિ જ્યૌ એ, ફલિ જ્યો આસ જગીસ.
સહુ વાંદીયા નાવલ્યા એ, મુનિવર કીધ વિહાર, વિનયવંત નિજ ગુરુ કહઈ એ, સીખઈ મુનિ આચાર.
સાન્ન અરથ ગુરુ મુખિ ભણ્યા એ, ભણીયા અંગ ઈગ્યાર, સંજમ પાલઈ નિરમલઊં એ, કઠિન ક્રિયાગુણ ધાર.
દુષ્કર તપ કાયા કસઈ એ, મનના સુભ પરિણામ, નિરવદ્ય વચન વદઈ સદા એ, વિસ કીયા ઈંદ્રીગ્રામ.
Jain Educationa International
૮૬
For Personal and Private Use Only
૫
m
૧
૨
7)
૫
WA
www.jainelibrary.org