________________
૧
૪
યમ કેડઈ લાગઉ ફિરઈ રે લો, ના ગમિસઈ અટ્ટેઠિ રે, અચરિજ અલ ઈણિ વાતની રે લો, મરિવઉ પગડાં હેઠિ રે. ૧૦ જિણિ વાઢઈ જગ સહુ ચાલઈ રે લો, કુણ રાજા કુણ રંક રે, તિણિ વાટાં ચાલતાં થકા રે લો, મુજ મન નાવઈ સંક રે. ૧૧ જઉં સરિઉ છઈ માહરલે રે લો, મરિવઉ તાહરઈ હાથ રે, તઉ મુજ નઈ સરણઉ હુયો રે લો, જગજીવન જગનાથ રે. ૧૨ મરિવાથી બીહું નહી રે લો, હું બીહાડઈ દેવ રે, વયસ્ત વાંતરનઉ હુંવઈ રે લો, મુજ સુતઉ પણિ હેત રે. મોગર ધાયઈ આહણ્યઉ રે લો, વાગજી સબલ પ્રહાર રે, ભૂમિ અચેત થઈ પડ્યઉ રે લો, ચેતન ચેત લિગાર રે. એસા પુરસડિગઈ નહી રે લો, એહના નમીય ઈ પાય રે, મંદિર ગિરિ ન ચલઈ કદી રે, જઉ વાજઈ લખવાય રે. મુહડઈ વામન નીકલઈ રે લો, સોનઈ સામન હોઈ રે, સત્ય પુરુષ ન ચલઈ કદી રે લો, જઊ ઊથલવઈ લોઈ રે. સુર ઊપાડી મૂકીયઉ રે લો, ઊજેણી નઈ તલાવ રે, પઉંઢાડી આંબા તલઈ રે લો, નિવેદન કયઉ ઘાય રે. જક્ષ આવ્યઉ નિજ થાન કઈ રે લો, સૂતઉ કેસવ બાલ રે, કહઈ જિન હરખ એ બારમી રે લો, ઢાલ થઈ તતકાલ રે. ૧૮
દુહા તિણ પુરે રાયઅ પુત્રીયલ, મૂઅઉ છઈ તિણિ વાર, પંચ દિવ્ય પરગટ કીયા, ભમઈ નગર બાજાર.
૧૫.
વિહિ હ હ હ ર ર ર ર ર ીક જીર છી છી છી રિ હરિ ઉર શીટ ફિ|
(૭૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org