________________
می
به
به
છિક કિ બ્રીફ ક ક ક વીર ર ર ર ર ર રહિ ક દ હ હિ કિ |િ
ઢાળ - ૧૨ (જોઈ લઉં પરબત ઘૂંઘલઉ રે લો, એહની) એમ્યું બોલ્યુઉ બોલડા રે લો, દિન ઊગઉ કહઈ રાતિ રે, પંથીડા રાતઈ અડે કિમ જીમિતુ રે લો, અખ્ત પણિ તાહરી ન્યાતિ રે. માનિ વચન તું અમહારડઉ રે લો, ખોટી થઈઈ આવિ રે, તુજ ભૂખ્યાં કિમ જીમીયઈ રે લો, વાત ખરી મનભવિ રે. સીરાવી જઈલ ઈવ પછઈ રે લો, આપણ નગર મજારિ રે, દેવ જુહારી ગુરુ વાંદીયઈ રે લો, સુણીયઈ ધરમ વિચાર રે. કેસવ અચરજ પામીયલ રે લો, સુપન કિના સાપ્યાત રે, દસઈ પુર જન દેહરા રે લો, બઈસઈ નહી મુજ થાત રે. જમિસિ નહીં હું સરવધા રે લો, આદર મ કરિયઉ કોઈ રે, જક્ષ કહઈ કોઈ જીમઈ નહી રે લો, દીસઈ રાતિ ન હોઈ રે. સૂતઉ હતઉ તિવારઈ હતી રે લો, અધરણી પરિમાણ રે, દોઈ ઘડી નઈ આંતરઈ રે લો, કિમ કરિ ઊગ્યઉ ભાણ રે. દેવ વચન પિણિ અવગણ્યઉ રે લો, કોપ ચડ્યઉ ભરપૂર રે, કહ્યઉ ન માનઈ માંહરલ રે લો, મારિ કરું ચકચૂર રે. જીવત છઈ એ કારિમઉ રે લો, મરિવઉ એકણિ વાર રે, અંગી વ્રત કિમ ટૂંકીયઈ રે લો, જોવઉ તુમ્હ વિચાર રે. કાયા ભવ ભવ પામીયઈ રે લો, માયાની સી તોટિ રે, પિણિ જે લીધી આખડી રે લો, મૂકતા છઈ ખાટિ રે.
»
કિ કિ ર ક હિ કિ શક ક ક ક ક ક કિ ફિ કિ જ ફિ હિ ફિ કે |
(૭૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org