________________
રાજ ભુવન રલીયામણા રે લાલ, ઊંચા વિવિધ આવાસ, ઈવ ઈત્ય વસઈ વિવહારીયા રે લાલ, પૂરઈ સહુની આસ. કીધા તિહાં વલી દેહરા રે લાલ, બાજઈ ઘંટા નાદ, સષર બણાયા ઉપાસરા રે લાલ, મુનિ રહઈ સિંહા અપ્રમાદ. રે હાલક લોલ થઈ રહ્યઉં રે લાલ, મિલીયા તિહા બહુ લોક, આવ્યા જક્ષની જાતરા રે લાલ, લેઈ ખાવાના થોક.
તખિણ જબકી ઊઠીયઉ રે લાલ, દેખી એહનઉ સચ, મનમઈ કરઈ વિચારણા રે લાલ, ઈંહા તું કોઈ પ્રપંચ,
દિન ઊગઉ નવિ જાણીયઈ રે લાલ, અજી ઘણી છઈ રાતિ, દેવ માયા છઈ એ સહી રે લાલ, પિણિ સાચી નહી વાત. ઈણિ વેલા જિમવા તણો રે લાલ, મુજ નઈ નહીં હસાબ, કેસવ ઢાલ ઈગ્યારમી રે લાલ, કહઈ જિન હરખ જવાબ. દુહા
લોક કહઈ કેસવ વ્રતઈ રે લાલ, અરે વટીઊં તું જાજિંગ, કરીયઈ છઈ સઈ અમ્હે સૂંખડી રે લાલ, આવિ ઈંહા મહાભાગ. ૮
તુમ્હે કહ્યઉ તે સર દઘઉં, પિણિ મુજ નઇ નીમ રાત્રી ભોજન નવિ કરુંજાં જીવું તાં સીમ.
અજી દિન ઉગઉ નથી, ન થયઉ સૂર પ્રકાસ, તે મોટઈ મુજ મન કહઉ જૂઠી વાંણિ વિલાસ.
Jain Educationa International
૭૫
? ટ
For Personal and Private Use Only
૫
૬
૧૦
૧૧
૧
૨
www.jainelibrary.org