________________
પિકિ ફિ હીટ ફિ ધી કિ કિ કિ કિ દીક રહિ છ છ કિ ઉર ફિ કિ જડ કિ કિ કિ|
છે
જ
દ
પુન્યવંત નવિ કો મિલઈ, જેહ નઈ આપઈ રાજનગરી, બાહિરિ નીકલ્યા, કેડઈ લોક સમાજ. કસવ જિંહા સૂતઉએ છઈ લૂભિ રહ્યઉ સહકાર, પંચ દિવ્ય તિહાં આવીયા, ઘુરઈની સાણ અપાર. આલસ મીડી ઊઠીયલ, હીંખાર વહ્ય કીધ કરિણી, ઢાલ્યઉ કલસસિરિ, આતપત્ર સિરિ દીધાં. કન્યા વરમાલા ઠવી, ઊઠિ ઊઠિ હો દેવ, ચામર લડમોતી સુકડ વીંજાણા રચયમેવ. જય જય રવ સહુ ઊચરઈ ચિરંજીવ મહારાજ, પુન્ય પસાયઈ અમ્ય જાણી, તું મિલીયઉં પ્રભુ આજ. ઢાળ- ૧૩ (સ્ટારઈ આંગણીયઈ હે આંબલઊંમઉરીયઉ એહની) રુડા ધવલ મંગલ ગાવઈ ગોરડી સજિ સોલઈ સુંદર સિણગાર, ચંદા વદની મૃગ લોયણી, ગોરંગી રંભા અવતાર. હાંરઈ આંગણીયઈ હે, આંબલઉ મલેરીયઉ હાંરઈ, પડવઈ મઉરી નાગરવેલિ સહી, યમુહના હે માંગ્યા પાસા ઢલ્યા આલસૂયા માહિ આવી ગંગા હેલિ. પુન્યવંત મહાભાગ્યન તું ધણી, એહનઈ દૈવઈ દીધી એ રાજ, જુગ કોડિ લગઈ ચિરજીવિ જ્યો, ધર વિજ્યો સહુ નામન કાજ. ૩ પૂરણઊ ભલેઈ પદમિની સાહી, આંવઈ ધરિ અધિક જગીસ, મોતીડા શું કરઈ નિમછણા, કર જોડી વારું દીયઈ આસીસ. ૪ |
ર ક ર
હટ કિ દષ્ટિ વીર હરિ હરિ હરિ હરિ ઉર શીટ ઉડિ રિ હરિ ઉર શીર ઉ
(૭૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org