________________
ફિ
રિ વીર ર ર ર ર ર ર ર ીક ફ બીક ર ર ર ર ર ર |
૫
તુજ નઈ કાંઈ કહ્યઉ નહીં રે, દૂહવ્યઉ નહીં લિગાર, રીસ કરી ન કહ્યઉ હુતઉ રે, ધરવિયે કહ્યઉ વિચાર. માવીત્રાના બોલડા રે, ખમી થઈ વાર હજાર, પિણિ કિમ કરીયઈ, આમ તજે રે આતમના આધાર. મઈ તુજનઈ ઉઅર ધરજ રે, ભાર વૂહી દસ માસ, આસડી એ જાય હુ તજે રે, કીધી આસ નિરાસ. તું રીસાણઉ અખ્ત થકી રે, કીધઉ ચિતડઉ કઠોર, પિણિ અખ્ત નઈ નવિ વીસરાઈ રે, જિમ પાઉસરિતિ મોર. નયણે દેખી તુજ ભણી રે, હું ધરતી મન મોહ, સફલ ઘડી હુમારઉં માનતી રે, નિરખિ નિરખિ મુખ સોહ. પ્રાણ સનેહી વાલા રે, માહરા દુખડા મેટિ, સફલ ઘડી હું જાણિયું રે, જઈયઈ થાસ્યઈ ભેટિ. તું મુજ અંતર આતમા રે, તું મુજ પ્રાણ સનેહ, તું માહરઈ જીવનજડી રે, તુંજ વિણિ સુનઉ દેહ. તું વાઘેંસર માહરી રે, તુ કાલેજાની કોર, નિપટન થઈ થઈ નાહડારે, એહવા કઠિન કઠોર. રીસ ન કરીયઈ વાલા રે, હયઈ ન ધરીયઈ ડંસ, થઈ રહીયાઈ ભારી ખમા રે, લહીયઈ જેમ પ્રસંસ. આંખડીયા ડંબર થઈ રે, વરસઈ જલ અસરાલ, . કહઈ જિન હરખ વિયોગની રે, એ નવમી થઈ ઢાલ.
૭૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org