________________
બીર ર ર ર ર ર થી રહિ હ હ
ઈ વી હીટ ફિ હિટ ફિ હિટ
|
ا
ભાવ સમતા ધરી ચિત્તમઈ, જીવ ભણી દીયઈ સીખ રે. સગુ નઈ મિત્ર ઊપરિ સદા, રાખિ જેહ દષ્ટિ સારીખ રે. તાહરી કો નહી પ્રાણીયા, તું નહી કેહનઉ જાંણિ રે, પુન્ય નઈ પાપ ખાઈયા, અવર જાનજારમાં આંણિ રે. ચીંતવઈ ઈમ વડ હેઠલઈ, એતલઈ આઠમી ઢાલ રે, કહઈ જિન હરખ માતપિતા, કિહાં ગઉ કેસવ બાલ રે.
દુહા રમતા બાલક પૂછીયા, જોયા ઠામઠિકાણ, કિંતાઈ ખબરિ નકા થઈ, પૂછા જોસી જાણ. દુરત ઘણા હી જઈ અવરપિણિ, દોહિલઉ પુત્ર વિયોગ, તિરયંચપણિ આક્રંદ કરઈ, અંગ જ વિરહ સંજોગ. પુત્ર વિયોગ દુખ દોહિલઉ, હીયઈ વહઈ પુરસાણ, પુત્ર વિયોગઈ હિરણલી, તતષિણ છંડઈ પ્રાણ.
ઢાળ - ૮ (ધણશ ઢોલી એહની) આવી નયણ સુહામણા રે, જાયા લીઉં રે છલાઈ, માયડીના વાલ્દા છેહ દેઈ છિટકી ગયઉ રે, કઈ તક રહયઉ રે રીસાઈ. આવઉ આવ રે આધાર, આવી આવઉ કહીયલ માનઉ રે સુજાણ કહીયઉ માનઉ નિજ હોયડાની રીસ નિવારી.
ع
به
આંકણી
(૭૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org