________________
દુહા
સિંહા ગયઉં કિણિ અપહરયઉં, ન થઈ કાઈ સુધિ રોઈ રીષિ બઈસી રહ્યા, ઊપજઈ કોઈ ન બુદ્ધિ. સેઠાણી કહઈ સેઠ નંઈ, તુમ્હે ગમા ક્યઉ પૂત સો કિ કરી લ્યાવઊં હિવઈ જિમ રહઈ ઘરનઉ સૂત.
વ્યાલૂ ન દીયઉ પાપિણી, દીહ છતાં તઈ કોઈ, કલહ એમ પ્રીતમ પ્રીયા, કરઈજ માહોમાંહિ.
ઢાળ - ૧૦ (મદમાતી ગ્વાલણિ આવઈ એહની)
કેસવ અધરયણી હેઠઈ બઈઠઉં, અરિહંત ધ્યાનઈ જોતઉ, પુન્ય પટંતર જોતઉ, કેસવની પરિ સુખીયા થાવઉં, આતમ જસ મલ ધોતઉં, તિણિ અવસર વડ વૃક્ષનઉ વાસી જક્ષ દેવતા આવઈ..
બઈઠઉ દીઠઉ બાલ મનોહર એકાકી નિજ દીવઈ, એ માનવ દીસઈ સુ૨ રુપઈ, અમૃત વાંણિ બુલાવઈ. તું કુંણ રે ભાઈ છઈ માનવ, મુજ મનમોહ જગાવઈ, અદ્ભૂત રુપ અનૂપ નિહાલી, નયણ સુ સીનલ થાવઈ.
ક્રૂર દેતાંત ણિઈ હી ઊપર મહિર કદી મુજ નાવઈ, ખુસી થયઉં હું તુજ નઈ દેખી, તું મુજ અધિક સુહાવઈ. કિહાં નઉં વાસી કિણિ નામઈ તું, કિસઈ પ્રકા૨ઈ આવઈ કઈ તું માપિતા સું લડીયઉં, રીસાણા ન મનાવઈ.
Jain Educationa International
૭૩
For Personal and Private Use Only
૧
૨
ო
આંકણી ૧
ઘઉં ટ
www.jainelibrary.org