________________
પાંચમી ઢાલ થઈ એ પૂરી, વ્યાલૂ ન દીયઉં માયઈ કહઈ જિન હરખ સુંણઉ, નરનારી આગલિ હિવઈ સ્યું થાય રે. ૯
દુહા
શ્રાવક ધર્મ ક૨ઈજિ કે તે જીમઈ નહી રાતિ, આપણ પુત્ર મહેસરી, એસી વ્યાવ્યા વાત. ભાષ્યઉં મહારિષીસ રે, વેદપુરાણ મારિ, સૂરિજ ઉદય વિચિ કી જીયઈ, એકવાર આહાર.
ચ્યારિ પઉંર દિનમાંહિ, જેજઉ જીમઈ બેવાર, તેહનઈ પાપ ઘણઉં હુવઈ, તેહ ભમઈ સંસાર.
ઢાળ - ૬ (આજનહે જઉ રે દીસઈ ના હલઊં એદની)
ઈમ કહિ માયડી રે, ભોજન વિ દીયઉ મિવા ગયા બે ભ્રાત, રાતિ પડી નિજ મંદિર આવીયા બોલવઈ માત.
આવઉં બઈસઉ રે, વછ ભોજન કરઉં, માત જોવઈ તુમ્હે વાટ, વ્યાલૂ વેલા રે, આપણી થઈ, સ્યઉ મન ધરઉં ઊંચાટ.
અમ્હે ન કરીયઈ રે વ્યાલૂ રયણીયઈ, અગડ ન કરીયઈ રે ભંગ, વાહણઈ વાયઈ રે જિમમ્યું માયડી, અમ્હે નઈ બહૂઉછ રંગ.
માતપિતા કહિ કહિ થાકા ઘણું, તઉંહી ન જીમ્યા રે બાલ, ભૂખ્યા તિરસ્યા રે બેઉં સૂઈ રહ્યા દિન ઉણકે તતકાલ.
તતષિણ ઊઠિ કરી નવકારસી પારી, ભોજન કીઈમ, કરતાં દિન પાંચ વહી ગયા વ્યાલૂ માયઈ ન દીધ.
Jain Educationa International
૬૭
?
For Personal and Private Use Only
૧
૨
૩
૫
www.jainelibrary.org