________________
જિક ક વીક 2 કિ ઉકિ ર કિ કિ ક ક ક હ ક ક ક વીર કિ પર કિ કિ
بم
به
م
م
મડી ન જાય ઈમ કહeઈ સતી ન કેલાઈકાલ, ધર્મકથા વ્યાખ્યાન વિધિ ઊંચઈ સ્વર નહીં પાઠ. ઉત્તમ કામ ન કો હુવઈ, થાયઈ અબ્રહ્મ પોષ, અનાદિક કિમ કીજીયઈ, જેહના મોટા દોષ.
ઢાળ -૫ (એમ કહી જક્ષ આયઉ રાતઈ એહની) દોષ સુણ્યા રાત્રી ભોજનના, સૂરીશ્વરનઈ પાસઈ, કર જોડી બહુ વિનય કરી નઈ, બે બાંધવ ઈમ ભાસઈ રે. અમનઈ હિવઈ પ્રભુ વિરતિ કરીવલે, રાત્રીભોજન કેરી જાવજીવ લગઈ વ્રત પરિવઉં, કાંઈ ન રાખું સેરી રે. દુવિધિ ત્રિવિધિ ઊંચર્યા શ્રી ગુરુ મુખિ, હીયડઈ ઊલટ આંણી, હંસકુમાર કેશવ સાંભલે નઈ, સફલ કરી ગુરુ વાણી રે. વાંદી નઈ નિજ મંદિર આવ્યા, નિજ માયડી નઈ આગઈ, ઘડી ચ્યારી દિન દેખી વ્યાલૂ જિનની પાસઈ માંગઈ રે. રાતિ પડ્યાં જિમણું નહી માતા, વહિલી વાર મલાવઉં મું, ગુરુવઈ પાસઈ સુસ કીયઉં છઈ, દિવસ થકી જમાવઉં રે. માય કઈ દિન અજીય ઘણઉં છઈ, વ્યાલૂ કઉણઈ રાંધવું, સઊં જીમઈ ત્યાર આવેજો, જઊં જોઈ જઈ ખાધઉં રે. માય કહઈ તુમ્હ સાંભલઉં પૂતા, જઉં લાલૂ ઘૂ દીસો, તઉં મુજ ઊપરી તાત તુમ્હારઉં, તડકભડક કરઉં રીસો રે. તે માટઈ તુમ્હ ખેલઉં માલ્હઊં, ચાલઉં કુલ આચારો, આપણ ન ઈસ્યા સુંસ રાતિના, એહનઉ કિસઉં વિચારો રે.
م
و
تم
و
૮
શિર ર ર ર ર ર ર ર ર થી કિ દર : ર દિ કિ કિ કિ છીક ફિ |િ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org