________________
શ્રીમદ્ રાજચંદ્ર
કરી કંઇ ફેર થતા નથી. કવચિત માંદગી આદિ કારણે પાંચમના દિવસ ન પળાયા અને છઠ્ઠ પાળે અને આત્મામાં કામળતા હાય તા તે ફળવાન થાય. હાલમાં ઘણાં વર્ષો થયાં પર્યુષણમાં તિથિએની ભ્રાંતિ ચાલે છે. ત્રીજા આઠ દિવસ ધમ કરે તે કંઇ ફળ ઓછુ થાય એમ નથી. માટે તિથિએના ખાટા કઢાવ્રર્ડ ન રાખતાં મૂકવે કદાગ્રહ મુકાવવા અર્થે તિથિએ કરી છે તેને બદલે તે જ દિવસે કદાગ્રહ વધારે છે.
69
હુંઢિયા અને તૃપા તિથિઓને વાંધા કાઢી-જુદા પડી—‘હું જુદા છું’એમ સિદ્ધ કરવા તકરાર કરે છે તે મેાક્ષ જવાના રસ્તા નથી. ઝાડને ભાન વગર કમ ભેાગવવાં પડે છે તે મનુષ્યને શુભાશુભ ક્રિયાનું ફળ કેમ નહી' ભાગવવું પડે ?
જેથી ખરેખરું પાપ લાગે છે તે રાકવાનું પેાતાના હાથમાં છે, પેાતાથી અને તેવુ' છે તે રાકતા નથી; ને ખીજી તિથિ આદિની ને પાપની ભળતી ફિકર કચે જાય છે. અનાદિથી શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પના માહ રહ્યો છે. તે માહુ અટકાવવાના છે. માટુ' પાપ અજ્ઞાનનુ છે.
અવિરતિના પાપની ચિતા થતી હાય તેનાથી જગ્યામાં રહેવાય કેમ ?
પેાતે ત્યાગ કરી શકે નહી, અને બહાનાં કાઢે કે મારે અંતરાયેા ઘણા છે. ધર્મના પ્રસંગ આવે ત્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org