________________
૬૨
શ્રીમદ્ રાજચંદ્ર થાય. આ કાળમાં દ્રવ્ય અધ્યાત્મીઓ, જ્ઞાનદ ઘણા છે. દ્રિવ્યઅધ્યાત્મી દેવળના ઈંડાના દષ્ટોતે મૂળ પરમાર્થ સમજતા નથી.
મેહાદિવિકાર એવા છે કે સમ્યગ્દષ્ટિને પણ ડેલાયમાન કરી નાખે છે; માટે તમારે તે સમજવું કે મેક્ષમાર્ગ પામવામાં તેવાં વિદને ઘણાં છે. આયુષ શેડું છે, અને કાર્ય મહાભારત કરવાનું છે. જેમ હાડી નાની હોય અને મેટે મહાસાગર તરવાને હેય તેમ આયુષ થોડું છે, અને સંસારરૂપી મહાસાગર તરે છે. જે પુરુષે પ્રભુના નામથી તયી છે તે પુરુષને ધન્ય છે! અજ્ઞાની જીવને ખબર નથી કે ફલાણી જગ્યા પડવાની છે પણ જ્ઞાનીઓએ તે જોયેલું છે. અજ્ઞાનીઓ, દ્રવ્ય અધ્યાત્મીઓ કહે છે કે મારામાં કષાય નથી. સમ્યગ્દષ્ટિ ચૈતન્યસંગે છે.
એક મુનિ ગુફામાં ધ્યાન કરવા જતા હતા. ત્યાં સિંહ મળે. તેમના હાથમાં લાકડી હતી. સિંહ સામી લાકડી ઉગામી હોય તે સિંહ ચાલ્યો જાય એમ મનમાં થતાં મુનિને વિચાર આવ્યું કે “હું આત્મા અજર અમર છું, દેહ પ્રેમ રાખવા ગ્ય નથી, માટે હે જીવ! અહીં જ ઊભું રહે. સિંહને ભય છે તે જ અજ્ઞાન છે. દેહમાં મૂછને લઈને ભય છે. આવી ભાવના ભાવતાં બે ઘડીધી ઊભા રહ્યા તે કેવળ સુજ્ઞાન પ્રગટ થયું. માટે વિચારદશા, વિચારદશા વચ્ચે ઘણે જ ફેર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org