________________
ઉપદેશકાચા
૬૧
*
પધારા ’એવાા માનસહિત ખેલાવી જમાડયા. પ્રસાદ પછી ગુરુમહારાજ એક ઓરડામાં સૂઈ રહ્યા. ગુરુને તૃષા લાગી એટલે શિષ્ય પાસે જળ માગ્યુ; એટલે તરત શિષ્યે કહ્યું : ‘ મહારાજ, જળ જ્ઞાનગ`ગામાંથી પી લ્યે, ” જ્યારે શિષ્યે આવે! સખત રસ્તા લીધે। ત્યારે ગુરુએ કબૂલ કર્યુ· કે · મારી પાસે જ્ઞાન નથી. દેહની શાતાને અર્થે ટાઢમાં મેં સ્નાન નહી કરવાનું કહ્યું હતું ’
મિથ્યાર્દષ્ટિનાં પૂર્વનાં જપતપ હજી સુધી એકઆત્મહિતાર્થે થયાં નથી !
આત્મા મુખ્યપણે આત્મસ્વભાવે . વતે તે ‘અધ્યાત્મ જ્ઞાન.’મુખ્યપણે જેમાં આત્મા વળ્યે હાય તે અધ્યા-ત્મશાસ્ત્ર ’. ભાવઅધ્યાત્મ વિના અક્ષર (શબ્દ ) અઘ્યાત્મીના મેાક્ષ નથી થતા. જે ગુણા અક્ષરમાં કહ્યા છે તે ગુણા જો આત્મામાં પ્રવર્તે તે મેાક્ષ થાય. સત્પુરુષમાં ભાવઅધ્યાત્મ પ્રગટ છે. સતપુરૂષની વાણીસાંભળે. તે દ્રવ્ય અઘ્યાત્મી કહેવાય છે. શબ્દ અધ્યાત્મીએ. અધ્યાત્મની વાત કરે, અને મહા અનથકારક પ્રવત્ ન કરે; આ કારણથી તેને જ્ઞાનદગ્ધ કહેવા. આવા અધ્યાત્મીએ શુષ્ક અને અજ્ઞાની સમજવા.
જ્ઞાનીપુરુષરૂપી સૂર્ય પ્રગટ થયા પછી ખરા અધ્યાત્નીએ શુષ્ક રીતે પ્રવતે નહીં, ભાવ અધ્યાત્મમાં પ્રગટપણે વર્તે. આત્મામાં ખરેખરા ગુણા ઉત્પન્ન થયા પછી મેાક્ષ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org