________________
શ્રીમદ્ રાજચંદ્ર એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી,
ફળ અનેકાંત લોચન ન દેખે ફળ અનેકાંત કિરિયા કરા બાપડા, રડવડે
ચાર ગતિમાંહી લેખે.” એટલે જે ક્રિયા કરવાથી અનેક ફળ થાય તે કિયા માથે નહીં. અનેક ક્રિયાનું ફળ એક મેક્ષ કે તે હોવું જોઈએ. આત્માના અંશે પ્રગટ થવા માટે ક્રિયાઓ - વર્ણવી છે. જે ક્રિયાઓનું તે ફળ ન થયું તે તે સર્વ ક્રિયા સંસારના હેતુઓ છે. - “નિંદામિ, ગરિહામિ, અપ્રાણું સિરામિ” એમ જે કહ્યું છે તેને હેતુ કષાયને સરાવવાને છે, પણ લોકો તે બિચારા સચોડે આત્મા સરાવી દીએ છે!
જીવે દેવગતિની, મિક્ષના સુખની અથવા બીજી તેવી કામનાની ઈચ્છા ન રાખવી.
પંચમકાળના ગુરુઓ કેવા છે. તે પ્રત્યે એક સંન્યાસીનું દષ્ટાંત : એક સંન્યાસી હશે તે પિતાના શિષ્યને -ત્યાં ગયે. ટાઢ ઘણી હતી. જમવા બેસવા વખતે શિષ્ય નાહવાનું કહ્યું ત્યારે ગુરુએ મનમાં વિચાર કર્યો કે “ટાઢ ઘણું છે, અને નાહવું પડશે.” આમ વિચાર કરી સંન્યાસીએ કહ્યું કે “મેં તે જ્ઞાનગંગાજલમેં સ્નાન કર રહા હું.” શિખ્ય વિચક્ષણ હોવાથી સમજી ગયે, અને તેને શિખામણ મળે તેમ રતે લીધે. શિષ્ય “જમવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org