________________
ઉપદેશયા
૫૭
નાથ પ્રેરે તેવુ... હાય. અજ્ઞાની શિથિલ છે તેથી એવાં હીનપુરુષાર્થ નાં વચના કહે છે. પ‘ચમકાળની, ભવસ્થિતિની, દેહદુબ ળતાની કે આયુષ્યની વાત કયારેય પણ મનમાં લાવવી નહી'; અને કેમ થાય એવી વાણી પણ સાંભળવી નહી.
કેાઈ હીનપુરુષાથી વાર્તા કરે કે ઉપાદાનકારણુ પુરુષાર્થનું શું કામ છે! પૂર્વે અાગ્યાકેવળી થયા છે. તા તેવી વાતાથી પુરુષા હીત ન થવુ,
સત્સંગ ને સત્યસાધન વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જો પેાતાની મેળે કલ્યાણુ થતુ હાય તે માટીમાંથી ઘડા થવા સભવે. લાખ વર્ષ થાય તાપણુ ઘડા થાય નહી, તેમ કલ્યાણ થાય નહીં.
તીથ 'કરના ચેાગ થયા હશે એમ શાસ્રવચન છે છતાં કલ્યાણ થયું નથી તેનુ" કારણ પુરુષાથ રહિતપણાનું છે. પૂર્વે જ્ઞાની મળ્યા હતા. છતાં પુરુષાર્થ વિના જેમ તે ચેાગ નિષ્ફળ ગયા, તેમ આ વખતે જ્ઞાનીને ગ મળ્યા છે ને પુરુષાથ નહી કરેા તા આ ચાગ પણ નિષ્ફળ જશે. માટે પુરુષાથ કરવા; અને તેા જ કલ્યાણુ થશે. ઉપાદાન કારણુ-પુરુષાથ શ્રેષ્ઠ છે.
એમ નિશ્ચય કરવા કે સત્પુરુષના કારણ–નિમિત્ત થી અનંત જીવ તરી ગયા છે. કારણ વિના કાઈ જીવ તરૂં નહી, અશેશ્યાકેવલીને પણ આગળ પાછળ તેવા ચાગ પ્રાપ્ત થયા હશે. સત્સંગ વિના આખું જગત ડૂબી યુ. છે!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org