________________
ઉપદેશછાયા
૪૧
નીનાં બધાં જપતપાદિ અહંકાર વધારે છે, અને સંસારના હેતુ થાય છે;
જૈનશાસ્ત્રોમાં કહ્યું છે કે લબ્ધિએ ઊપજે છે. જૈન ને વેદ જન્મથી જ લડતાં આવે છે પણ આ વાત તે બન્ને જણા કબૂલ કરે છે; માટે સ`ભવિત છે. આત્મા સાક્ષી પૂરે છે, ત્યારે આત્મામાં ઉલ્લાસપરિણામ આવે છે.
હામહવનાદિ લૌકિક રિવાજ ઘણેા ચાલતે જોઈ તીર્થંકર ભગવાને પેાતાના કાળમાં દયાનું વર્ણન ઘણું જ સૂક્ષ્મ રીતે કર્યુ છે. જૈનના જેવા દયાસ`ખ ધીના વિચારા કાઇ દન કે સ`પ્રદાયવાળાએ કરી શકયા નથી; કેમકે જૈન પચે દ્રિયને ઘાત તે। ન કરે, પણ તેઓએ એકે’દ્રિયાદિમાં જીવ હાવાનુ વિશેષ દૃઢ કરી દયાને મા વધુ ખ્યા છે.
આ કારણે ચાર વેદ, અઢાર પુરાણુ આદિનાં જેણે વર્ણન કર્યા છે તેણે અજ્ઞાનથી, સ્વચ્છંદથી, મિથ્યાત્વથી, સ`શયથી કર્યા' છે એમ કહ્યું છે. આ વચને હુ જ ભારે નાંખ્યાં છે, ત્યાં આગળ ઘણા જ વિચાર કરી પાછું વર્ણન કર્યુ... છે કે અન્ય દને, વેદાદિના ગ્રંથા છે તે જો સભ્યષ્ટિ જીવ વાંચે તે સમ્યકૢ રીતે પરિણામે; અને જિનના અથવા ગમે તેવા ગ્રંથે મિથ્યાદષ્ટિ વાંચે
તેા મિથ્યાત્વરૂપે પરિણામે,
જીવને જ્ઞાનીપુરુષસમીપે તેમનાં અપૂર્વ વચના સાંભળવાથી અપૂર્વ ઉલ્લાસ પરિણાંમ આવે છે, પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org