________________
૨૮
શ્રીમદ્ રાજચંદ્ર
ઘણી મળે છે. આવાં આવરણાથી વહેમ આવી જવાથી ભૂલી જાય; પણ પછી જૂઠી દેખે. જે પ્રકારે સાચાની કિ મત થઈ હૈાય તે પ્રકારે, તે તરત જાગૃતિમાં આવે કે સાચી ઝાઝી હાય નહી. અર્થાત્ આવરણ હાય, પણ પ્રથમની ઓળખાણ ભુલાય નહીં. આ પ્રકારે વિચારવાનને સદ્ગુરુના ચૈાગ મળતાં તત્ત્વપ્રતીતિ થાય, પશુ પછી મિથ્યાત્વના સ‘ગથી આવરણ આવતાં શકા થઈ જાય; જો કે તત્ત્વપ્રતીતિ જાય નહી.. પણ તેને આવરણ આવી જાય. આનું નામ સાસ્વાદનસમ્યકૃત્વ’
(
સદ્ગુરુ, સદેવ, કેવળીને પ્રરૂપેલા ધમ તેને સમ્યકૃત્વ કહ્યું, પણ સદૈવ અને કેવળી એ એ સદ્ગુરુમાં સમાઇ ગયા.
સદ્ગુરુ અને અસદ્ગુરુમાં રાતદિવસ જેટલે
-અંતર છે.
એક ઝવેરી હતા. વેપાર કરતાં ઘણી ખોટ જવાથી તેની પાસે કાંઈ પણ દ્રવ્ય રહ્યું નહી. મરણુ વખત આવી પહોંચ્ચે એટલે એરાકરાને વિચાર કરે છે કે મારી પાસે કાંઇ દ્રવ્ય નથી, પણ જો હાલ કહીશ તા
કરે! નાની ઉંમરના છે તેથી દેહ છૂટી જશે. સ્ત્રીએ, સામુ જોયું ત્યારે કહ્યું કે કાંઇ કહે છે ? પુરુષે કહ્યુ, શુ કહું ? સ્ત્રીએ ક્યુ, મારુ. અને છેકરાનુ' ઉદરપેાષણ થાય તેવુ અતાવા ને કઇ કહેા, ત્યારે પેલાએ વિચાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org