________________
ઉપદેશછાયા અનાથદાસજીએ કહ્યું છે કે, “એક અજ્ઞાનીના કેટિ અભિપ્રાય છે, અને કેટિ જ્ઞાનીને એક અભિપ્રાય છે.
આત્માને જે મેક્ષનાં હેતુ છે તે તે સુપચ્ચખાણ. આત્માને સંસારનાં હેતુ છે તે “દુપચ્ચખાણ” કુંઢિયા અને ત૫ા કલ્પના કરી જે મોક્ષ જવાને માર્ગ કહે છે તે પ્રમાણે તે ત્રણે કાળમાં મિક્ષ નથી.
ઉત્તમ જાતિ આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, અને સંત્સગ એ આદિ પ્રકારથી આત્મગુણ પ્રકટ થાય છે.
તમે માન્ય છે તે આત્માને મૂળ સ્વભાવ નથી; તેમ આત્માને કર્ભે કાંઈ સાવ આવરી નાંખ્યો નથી આત્માના પુરુષાર્થ ધર્મને માર્ગ સાવ ખુલ્લે છે.
બાજરી અથવા ઘઉંને એક દાણે લાખ વર્ષ સુધી રાખી મૂક હોય (સડી જાય તે વાત અમારા
ધ્યાનમાં છે) પણ જે તેને પાણી, માટી આદિન સંગ ન મળે તે ઊગવાને સંભવ નથી, તેમ સત્સંગ અને વિચારને વેગ ન મળે તે આતમગુણ પ્રગટ થતું નથી.
શ્રેણીકરાજા નરકમાં છે, પણ સમભાવે છે, સમકિતી છે, માટે તેને દુખ નથી. - ચાર કઠિયારાના દષ્ટાંતે ચાર પ્રકારના જીવે છે – ચાર કઠિયારા જગલમાં ગયા. પ્રથમ સર્વે એ કાષ્ટ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org