________________
ઉપદેશછાયા
૧
અગિયારમા ગુણસ્થાનકેથી જીવ પડે છે તેનું કારણ એ કે વૃત્તિઓ પ્રથમ જાણે છે કે “હમણું આ શૂરાતનમા. છે એટલે આપણું બળ ચાલવાનું નથી;” અને તેથી ચૂપ થઈ બધી દબાઈ રહે છે. “ ધ કહે છે તેથી છેતરાશે નહી, માનથી પણ છેતરાશે નહી. તેમ માયાનું બળ ચાલે તેવું નથી” એમ વૃત્તિએ જાણ્યું કે તરત ત્યાં લાભ ઉદયમાન થાય છે, “મારામાં કેવાં રિદ્ધિ, સિદ્ધિ, અને ઐશ્વર્ય પ્રગટ થયાં એવી વૃત્તિ ત્યાં આગળ થતાં તેને લોભ થવાથી ત્યાંથી જીવ પડે છે, અને પહેલે ગુણસ્થાન કે આવે છે.
આ કારણથી વૃત્તિઓને ઉપશમ કરવા કરતાં ક્ષય કરવી; એટલે ફરીથી ઉદ્ભવે નહીં. જ્યારે જ્ઞાની પુરુષ ત્યાગ કરવાને માટે કહે કે આ પદાર્થ ત્યાગી દે ત્યારે વૃત્તિ ભૂલવે છે કે ઠીક છે, હું બે દિવસ પછી ત્યાગીશ. આવા ભુલાવામાં પડે કે વૃત્તિ જાણે છે કે ઠીક થયું, અણીને ચુકયે સે વર્ષ જીવે. એટલામાં શિથિલપણાનાં કારણે મળે કે “આ ત્યાગવાથી રોગના કારણે થશે માટે હમણાં નહીં પણ આગળ ત્યાગીશ.' આ રીતે વૃત્તિઓ છેતરે છે.
આ પ્રકારે અનાદિકાળથી જીવ છેતરાય છે. કેઈને વીશ વર્ષને પુત્ર મરી ગયે હેય. તે વખતે તે જીવને એવી કડવાશ લાગે કે આ સંસાર બેટે છે. પણ બીજે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org