________________
૧૪
શ્રીમદ રાજચંદ્ર
કાગળ આવે તે ઉદાસ થઇ જાય. સર્પ દેખી આત્મ- વૃત્તિમાં ભયના હેતુ થાય ત્યારે તાદાત્મ્યપણુ' કહેવાય, તન્મયપણુ થાય તેને જ હ, શાક થાય છે. નિમિત્ત છે તે તેનું કાર્ય કર્યાં વગર રહે નહીં
મિથ્યાષ્ટિને વચમાં સાક્ષી ( જ્ઞાનરૂપી ) નથી. દેહ ને આત્મા બન્ને જુદા છે એવે જ્ઞાનીને ભેદ પડયે છે. જ્ઞાનીને વચમાં સાક્ષી છે જ્ઞાનજાગૃતિ હોય તે જ્ઞાનના. · વેગે કરી, જે જે નિમિત્ત મળે તેને પાછું વાળી શકે.
જીવ વિભાવપરિણામમાં વર્તે તે વખતે કસ બાંધે; અને સ્વભાવ પરિણામમાં પ્રવતે તે વખતે ક્રમ બાંધે નહી', એમ સક્ષેપમાં પરમા કહ્યો. પણ જીવ સમજે નહી' તેથી વિસ્તાર કરવે પડયા, જેમાંથી મેઢાં શાસ્ત્રો
રચાયા.
સ્વચ્છંદ ટળે તે જ માક્ષ થાય.
સદ્ગુરુની આજ્ઞા વિના આત્માથી જીવના શ્વાસેટ્વાસ સિવાય બીજું ન ચાલે એવી જનની આજ્ઞા છે. પ્ર૦ઃ—પાંચ ઇન્દ્રિયા શી રીતે વશ થાય ?
ઉ॰ :-વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. જેમ ફૂલ સુકાવાથી તેની સુગંધી ઘેાડીવાર રહી નાશ પામે છે, અને ફૂલ કરમાઇ જાય છે, તેથી કાંઇ સતાષ થતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org