________________
શ્રીમદ્ રાજચંદ્ર
ઉ૦:–તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી - માલુમ પડે છે, તેમ દેહથી આત્મા સ્પષ્ટ જુદો બતાવે - છે તેણે આત્મા અનુભવ્યું કહેવાય. દૂધ ને પાણી ભેળાં - છે તેવી રીતે આત્મા અને દેહ રહેલા છે. દૂધ અને
પાણું કિયા કરવાથી જુદા પડે ત્યારે જુદાં કહેવાય. તેવી = રીતે આત્મા અને દેહ ક્રિયાથી જુદા પડે ત્યારે જુદા
કહેવાય. દૂધ દુધના અને પાણી પાણીના પરિણામ પામે -ત્યાં સુધી ક્રિયા કહેવી. આત્મા જાર્યો હોય તે પછી એક - પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની બ્રાંતિ થાય નહીં.
પિતાના દેષ ઘટે, આવરણ ટળે તે જ જાણવું કે : જ્ઞાનીનાં વચને સાચાં છે.
આરાધકપણું નહીં એટલે પ્રશ્નો અવળાં જ - કરે છે. આપણે ભવ્ય અભવ્યની ચિંતા રાખવી નહીં. - અહો ! અહે!પિતાના ઘરની પડી મૂકીને બહારની - વાત કરે છે. પણ વર્તમાનમાં ઉપકાર કરે તે જ કરવું : એટલે હાલ લાભ થાય તે ધર્મવ્યાપાર કરે.
જ્ઞાન તેનું નામ કે જે હર્ષ, શેક વખતે હાજર - થાય; અર્થાત્ હર્ષ, શેક થાય નહીં.
સમ્યગૃષ્ટિ હર્ષશેકાદિ પ્રસંગમાં તદ્દન એકાકાર થાય નહી તેમનાં નિર્બસ પરિણામ થાય નહીં; .અજ્ઞાન ઊભું થાય કે જાણવામાં આવ્યું તરત જ દાબી દે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org