________________
ઉપદેશછાયા
લાકાને પણ તે અંગીકાર કરવાનું ભાન થાય છે. જે કઈ સત કરવાં તે લેાકેાને દેખાડવા અર્થે નહીં પણ માત્ર પેાતાના હિતને અર્થે કરવાં નિર્દે"ભપણે થવાથી લેાકેામાં તેની અસર તરત થાય છે.
કોઇ પણ ભપણે દાળમાં ઉપર મીઠું ન લેતા હાય અને કહે કે ‘હું ઉપર કાંઈ લેતા નથી શું નથી ચાલતું ? એથી શું ? એથી કાંઈ લેાકેામાં અસર થાય નહી. અને ઊલટું કયુ· હોય તે પણ બંધાવા માટે થાય માટે તેમ ન કરતાં નિર્દે ભપણે અને ઉપરનાં દૃષા વને વ્રતાદિ કરવાં. પ્રતિદિન નિયમપૂર્વક આચારાંગાદિ વાંચવાનું રાખવુ. આજે એક વાંચ્યું અને કાલે ખીજું વાંચ્યુ. એમ ન કરતાં ક્રમપૂર્વક એક શાસ્ત્ર પૂરું કરવું. આચારાંગ સૂત્રમાં કેટલાક આશય ગંભીર છે, સૂયગડાંગમાં પણ ગભીર છે, ઉત્તરાધ્યયનમાં પણ કાઇક કેાઈક સ્થળે ગભીર છે. દશવૈકાલિક સુગમ છે. આચારાંગમાં કોઈક સ્થળે સુગમ છે પણ ગંભીર છે, સૂયગડાંગ કાઇક સ્થળે સુગમ છે, ઉત્તરાધ્યયનમાં કાઈક જગ્યાએ સુગમ છે; તે નિયમપૂવ ક વાંચવાં. યથાશક્તિ ઉપયાગ દઈ ઊ’ડા ઊતરી વિચારવાનું અને તેટલું કરવું.
દૈવ અરિહંત ગુરુ નિગ્રંથ અને ધમ કેવળીના પ્રરૂપેલેા, એ ત્રણેની શ્રદ્ધાને જૈનમાં સત્વ કહ્યું છે. માત્ર ગુરુ અસત્ હાવાથી દેવ અને ધર્મનું ભાન નહોતું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org