________________
શ્રીમદ્ રાજચંદ્ર હાલના વખતમાં મનુષ્યનું કેટલુંક આયુષ્ય બાળપણમાં જાય, કેટલુંક સ્ત્રી પાસે જાય, કેટલુંક નિદ્રામાં જાય, કેટલુંક ધંધામાં જાય, અને સહેજ રહે તે કુગુરુ લૂંટી લે. એટલે મનુષ્યભવ નિરર્થક ચાલ્યા જાય.
લેકેને કંઈ જૂ હું કહીને સદ્ગુરુ પાસે સત્સંગમાં આવવાની જરૂર નથી. લકે એમ પૂછે કે કેણ પધાર્યા છે?” તે સ્પષ્ટ કહેવું કે “મારા પરમકૃપાળુ સદ્દગુરુ પધાર્યા છે. તેમનાં દર્શન અર્થે જવાનું છે.” ત્યારે કોઈ કહે કે “હું તમારી સાથે આવું?” ત્યારે કહેવું કે, “ભાઈ, તેઓશ્રી કંઈ હાલ ઉપદેશ તરીકેનું કાર્ય કરતા નથી. અને તમારે હેતુ એ છે કે ત્યાં જઈશું તે સાંભળીશું પણ કંઈ ત્યાં ઉપદેશ દે એ કઈ નિયમ નથી. ત્યારે તે ભાઈ પૂછે કે, “તમને ઉપદેશ કેમ દીધું ?” ત્યાં જણાવવું કે “મારે પ્રથમ એમના સમાગમમાં જવાનું થયેલું અને તે વખતે ધર્મ સંબંધી વચને શ્રવણ કર્યો કે જેથી મને તેમ ખાતરી થઈ કે આ મહાત્મા છે. એમ એાળખાણ થતાં મેં તેમને જ મારા સદ્ગુરુ ધાર્યા છે. ત્યારે તે એમ કહે કે “ઉપદેશ દે અગર ના દે પણ મારે તે તેમનાં દર્શન કરવા છે.” ત્યારે જણાવવું કે “કદાચ ઉપદેશ ના દે તે તમારે વિકલપ કરવો નહીં.” આમ કરતાંય જ્યારે આવે ત્યારે તે હઈિચ્છા થણ તમારે પિતે કંઈ તેવી પ્રેરણું ન કરવી કેન્થાલે ત્યાં તે બેધ મળશે, ઉપદેશ મળશે. એવી ભાવના પિતે કરવી નહીં તેમ બીજાને પ્રેરણ્યા કરવી નહીં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org