________________
૧૯
શ્રીમદ્ રાજચંદ્ર
૧૨ આણું૪; ભા. વદ ૧૩, રવિ, ૧૯૫૨
સારમાં માહ છે; સ્રીપુત્રમાં મારાપણું થઈ ગયું છે; ને કષાયના ભરેલે છે તે રાત્રિભોજન ન કરે તે પણ શુ થયું? જ્યારે મિથ્યાત્વ જાય ત્યારે તેનુ ખરુ ફળ થાય.
હાલમાં જૈનના જેટલા સાધુ ક્રે છે તેટલા બંધાય સમકિતી સમજવા નહીં. તેને દાન દેવામાં હાનિ નથી; પણ તેએ આપણું કલ્યાણ કરી શકે નહીં. વેશ કલ્યાણ કરતા નથી. જે સાધુ એકલી બાહ્યક્રિયાઓ કર્યા કરે છે. તેમાં જ્ઞાન નથી.
જ્ઞાન તેા તે કે જેનાથી બાહ્મવૃત્તિએ રશકાય છે,. સસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચુ જાણું છે. જેનાથી આત્મામાં ગુણુ પ્રગટે તે જ્ઞાન.
મનુષ્યઅવતાર પામીને રળવામાં અને સ્રીપુત્રમાં તદાકાર થઈ આત્મવિચાર કર્યાં નહી; પોતાના દોષ જોયા નહી; આત્માને નિદ્યો નહી; તે તે મનુષ્યઅવતાર રત્નચિતામણિરૂપ દેહ, વૃથા જાય છે.
જીવ ખાટા સ`ગથી, અને અસદ્ગુરુથી અનાદિ કાળથી રખડચેા છે; માટે સાચા પુરુષને આળખવા. સાચા પુરુષ કેવા છે? સાચા પુરુષ તે તે કે જેને ઈંડુ :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org