________________
૧૨૪
શ્રીમદ્ રાજચંદ્ર હાથમાં લેવાં નહીં. પરંપરાએ પણ કદાગ્રહ આવ્યું, તે જીવ પાછે માર્યો જાય; માટે તેના કદાગ્રહની વાતેમાં પડવું નહીં. તેથી છેટે રહેવું; દૂર રહેવું. જે પુસ્તકથી વૈરાગ્ય ઉપશમ થાય તે સમકિતદષ્ટિનાં પુસ્તકે છે. વિરાગ્યવાળાં પુસ્તક વાંચવાં, મહમુદુગર, મણિરત્નમાળા” વગેરે.
દયા, સત્ય આદિ જે સાધને છે તે વિભાવને ત્યાગવાનાં સાધને છે. અંતરસ્પશે તે વિચારને મેટે ટેકે છે. અત્યાર સુધીનાં સાધને વિભાવના ટેકા હતા? તેને સાચાં સાધનેથી જ્ઞાની પુરુષો હલાવે છે. કલ્યાણ કરવાનું હોય તેને સત્સાધન અવશ્ય કરવાનાં છે.
સત્સમાગમમાં જીવ આવ્યો, ને ઇન્દ્રિયેનું લુબ્ધપણું ન જાય તે સત્સમાગમમાં આવ્યું નથી એમ સમજવું. સત્ય બેલે નહીં ત્યાં સુધી ગુણ પ્રગટે નહીં. સપુરુષ હાથ ઝાલીને વ્રત આપે ત્યારે લે. જ્ઞાની પુરુષ પરમાર્થ ને જ ઉપદેશ આપે છે. મુમુક્ષુઓએ સાચા સાધને સેવવા યોગ્ય છે.
સમક્તિનાં મૂળ બાર વતા-સ્થૂળપ્રાણાતિપાત; સ્થળ મૃષાવાદ આદિ. બધાં સ્થળ કહી જ્ઞાનીએ આત્માને ઓર જ માગ સમજાવ્યો છે. વ્રત બે પ્રકારનાં છેઃ (૧) સમક્તિ વગર બાહ્યવ્રત છે, (૨) સમક્તિસહિત અંતરદ્રત છે. સમક્તિ સહિત બાર વ્રતને પરમાર્થ સમહાય તે ફળ થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org