________________
ઉપાછાયા પણ પિતે જે પુરુષાર્થ કરે તે જ મુક્તિ પ્રાત્પ થાય. જીવે અનંતા કાળથી પુરુષાર્થ કર્યો નથી. બધાં ખોટાં આલંબને લઈ માર્ગ આડાં વિદને નાંખ્યાં છે. કલ્યાણવૃત્તિ ઊગે ત્યારે ભાવસ્થિતિ પાકી જાણવી. શૂરાતન હોય તે વર્ષનુ કામ બે ઘડીમાં કરી શકાય.
પ્રશ્ન-વ્યવહારમાં ચોથા ગુણસ્થાનકે કયા કયા વ્યવહાર લાગુ પડે? શુદ્ધ વ્યવહાર કે બીજા ખરા ?
ઉત્તર–બીજા બધાય લાગુ પડે. ઉદયથી શુભાશુભ વ્યવહાર છે; અને પરિણતિએ શુદ્ધ વ્યવહાર છે.
પરમાર્થથી શુદ્ધ કર્તા કહેવાય. પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની ખપાવ્યા છે માટે શુદ્ધ વ્યવહારના કર્તા છે. સમક્તીને અશુદ્ધ વ્યવહાર ટાળવાને છે. સમક્તિી પરમાર્થથી શુદ્ધ કર્તા છે.
નયના પ્રકાર ઘણું છે; પણ જે પ્રકાર વડે આત્મા ઊંચે આવે, પુરુષાર્થ વર્ધમાન થાય તે જ પ્રકાર વિચા૨. પ્રત્યેક કાર્ય કરતાં પિતાની ભૂલ ઉપર લક્ષ રાખ. એક સમ્યક ઉપયોગ થાય, તે પિતાને અનુભવ થાય કે કેવી અનુભવદશા પ્રગટે છે!
સત્સંગ હોય તે બધા ગુણે સહેજે થાય. દયા. સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહમર્યાદા આદિ અહંકારરહિત કરવા. લોકોને બતાવવા અથે કાંઈ પણ કરવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org