________________
ઉપદેશછાયા
૧૧૧
બહારનાં દુઃખ આવ્યે ખેદ હોય નહી”; જોકે રાગ ના આવે એવુ ઇચ્છે નહીં; રાગ આવ્યે રાગદ્વેષ પરિણામ થાય નહી.
શરીરના ધમ, રાગાદિ જે હાય તે કેવળીને પણ થાય; કેમકે વેદનીયકમ છે તે તે સર્વે એ ભાગવવું જ જોઇએ. સમક્તિ આવ્યા વગર કોઇને સહજસમાધિ થાય નહીં. સમક્તિ થવાથી સહેજે સમાધિ થાય, સમક્તિ થવાથી સહેજે આસક્તભાવ મટી જાય. બાકી આસકતભાવને અમસ્ત્રી ના કહેવાથી બંધ રહે નહી‘. સત્પુરુષના વચન પ્રમાણે તેની આજ્ઞા પ્રમાણે વર્તે તેને સમિત 'શું થયુ.
બીજી મધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ સત્પુરુષની આજ્ઞાએ વચન સાંભળવાં; તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવાં તે સમતિ થાય. શાસ્ત્રમાં કહેલ મહાવીરસ્વામીની આજ્ઞાથી દરેક વર્તે તેવા પ્રકારના જીવા હાલમાં નથી; કેમકે તેમને થયાં ૨૫૦૦ વર્ષ થયાં માટે પ્રત્યક્ષજ્ઞાની જોઇએ. કાળ વિકરાળ છે. *ગુરુઓએ લાકોને અવળે! માગ ખતાવી ભુલાવ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે, પણ તેમાં તે બિચારાએ ના વાંક નથી, કેમકે કુગુરુને પણ તે માની ખખર નથી. કુગુરુને કાઈ પ્રશ્નનેા જવાબ ના આવડે પણ કહે નહી" કે ‘મને આવડતા નથી.” જો તેમ કહે તે કમ થાડાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org