________________
૩૦૪
શ્રીમદ્ રાજચંદ્ર
ભડકાવી દ્વીધે છે. જ્ઞાનીનાં વચન સાંભળી યાદ રાખવાં નથી. જીવને પુરુષાર્થ કરવેા નથી; અને તેને લઈને બહાનાં કાઢવાં છે. આ પેાતાના વાંક સમજવે. સમતાની વૈરાગ્યની વાત સાંભળવી હાય, ને સદૃગુરુની આજ્ઞાએ વર્તે, તેા બધી વાસનાઓ જતી રહે.
સદ્ગુરુની આજ્ઞામાં બધાં સાધને સમાઈ ગયાં. જે જીવા તરવાના કામી હૈાય છે તેની બધી વાસનાને નાશ થાય છે. જેમ કાઇ સે પચાસ ગાઉ વેગળેા હાય, તે બેચાર દિવસે પણ ઘર ભેગા થાય, પણ લાખા ગાઉ વેગળે હાય તે એકદમ ઘર ભેગા કયાંથી થાય ? તેમ
આ જીવ કલ્યાણમાગ થી થાડા વેગળા હાય, તા તે કાઈક દિવસ કલ્યાણ પાંમે, પણ જ્યાં સાવ ઊંધે રસ્તે હાય ત્યાં કયાંથી પાર પામે ?
દેહાર્દિને અભાવ થવા, મૂર્છાના નાશ થવા તે જ મુક્તિ. એક ભવ જેને ખાકી રહ્યો હોય તેને દેહની એટલી બધી ચિંતા ન જોઇએ. અજ્ઞાન ગયા પછી એક ભવ તે શું હિસાબમાં ?
હાય મિથ્યાત્વ, ને માને છઠ્ઠું કે સાતમુ'ગુણસ્યાનક, તેનું શું કરવુ ? ચેાથા ગુણસ્થાનકની સ્થિતિ કેવી હાય ? ગણધર જેવી મેાક્ષમાર્ગની પરમ પ્રતીતિ આવે એવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org