________________
ઉપદેશછાયા
બા કિયા કરીશ ત્યારે મનુષ્યપણું મળશે, અને કઈ દિવસ સાચા પુરુષને જેગ મળશે.
પ્રશ્ન –વ્રતનિયમ કરવાં કે નહીં?
ઉત્તર :વ્રતનિયમ કરવાનાં છે. તેની સાથે કજિય કંકાસ, છોકરાયાં અને ઘરમાં મારાપણું કરવું નહીં. ઊંચી દશાએ જવા માટે વ્રતનિયમ કરવાં.
સાચાખેટાની પરીક્ષા કરવી તે ઉપર એક સાચા ભક્તનું દૃષ્ટાંત –એક રાજા બહુ ભક્તિવાળે હિતે; અને તેથી ભક્તોની સેવા બહુ કરતે; ઘણા ભક્તોનું અનવસાદિથી પિષણ કરતાં ઘણા ભક્તો ભેગા થયા. પ્રધાને જાણ્યું કે રાજા ભેળે છે; ભક્તો ઠગી ખાનારા છે; માટે તેની રાજાની પરીક્ષા કરાવવી, પણ હાલ રાજાને પ્રેમ બહુ છે તેથી માનશે નહીં; માટે કઈ અવસરે વાત; એમ વિચારી કેટલેક વખત ખમી જતાં કઈ અવસર મળવાથી તેણે રાજાને કહ્યું “આપ ઘણે વખત થયાં બધા ભક્તોની સરખી સેવાચાકરી કરી છે, પણ તેમાં કઈ મોટા હશે, કેઈ નાના હશે, માટે બધાને ઓળખીને ભક્તિ કરો. ત્યારે રાજાએ હા કહી કહ્યું :
ત્યારે કેમ કરવું ?” રાજાની રજા લઈ પ્રધાને બે હજાર ભક્ત હતા તે બધાને ભેગા કરી કહેવરાવ્યું કે તમે દરવાજા બહાર આવજે, કેમકે રાજાને જરૂર હેવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org