________________
ઉપદેશછાયા
જે શ્રીમદ્ભા સમાગમે એમના અંતેવાસી તથા આજ્ઞાના પરમ આરાધક બન્યા હતાં એ સાથે રહેતા શ્રીમદ્ભી તથા બધા મુમુક્ષ એની આહારાદિની વ્યવસ્થા શ્રી. અંબાલાલભાઈ કરતા તેમ છતાં શ્રીમદ્ પ્રત્યેની એમની ભક્તિ કરી એમની સ્મૃતિસકિત એવી તીવ્ર થઈ હતી કે શ્રીમદ્ કહેતા “ હમે ચારપાંચ કલાક બંધ કર્યો હોય ને કહીએ તે બેચાર દિવસ સુધીમાં એ પછી લાવતા...”
આવા ભક્તિભાવિત તીવ્ર સ્મૃતિવંત શ્રી અંબાલાલભાઈએ સંવત ૧૮૫રના શ્રીમદ્ગા કાવિઠા, રાળજ, વડવા અને આણંદના બોધની નેંધ કરી હતી. એ નેંધ શ્રીમન્ની પિતાની દષ્ટિ તળે પણ આવી ગઈ છે. અને શ્રીમદ્ભા સાહિત્યને “શ્રીમદુરાજચંદ્ર-બૃહતગ્રંથમાં” – ઉપદેશછાયાના અભિધાને પ્રગટ થયેલ છે. જે અત્રે મુમુક્ષુઓના ઉપગાથે પુસ્તકાકારે પ્રગટ છીએ.
ઉપદેશછાયાના વાંચનથી આપણને જણાશેકે શ્રીમદ્ભી ઉપદેશ ભાષા સરલ છતાં સચોટ અને અસરકારક છે. એમને પુછાયેલ પ્રશ્નોને નિડરતાથી સત્ય અને આત્મહિતકારી આપેલ ઉકેલ ને જવાબો એમને બેધમાં તરવરી રહે છે. આત્મ હિત થાય એવી રીતે તે તે સમયના ચર્ચાતા પ્રશ્નો વિચારવાની દષ્ટિ એમના બેધમાં આપણને મળી રહે છે. રૂઢ થયેલ વાત અને વિચારમાંથી રૂઢતા છોડી આત્મકલ્યાણની વિચારણુનો રસ એમની વાણીમાં નીતરી રહે છે. દૃષ્ટાંત અને મહાપુરુષોનાં ચારિત્રમાંના ઉલ્લેખેથી એમને ઉપદેશ સભર હોવાથી સરલતાથી સમજાય ને યાદ રહી જાય એવો છે.
શ્રીમદ્દનું પત્રાદિ સાહિત્ય વિશાળ હોવાથી એમના વિચારનું, એમની અંતર આત્મસ્થિતિનું સપ્રમાણ આલેખન એમાંથી મળી રહે છે. આ ઉપદેશછાયામાં પ્રગટ થયેલ બધ આપણા હૃદયને અસર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org