________________
ઉપદેશછાયા
૮૯
જે સાધના બતાવે તે તરવાનાં સાધના હોય તેા જ ખરાં સાધન. બાકી નિષ્ફળ સાધન છે. વ્યવહારમાં અનંતા ભાંગા ઉઠે છે, તે કેમ પાર આવે ? કેાઈ માણસ ઉતાવળા ખેલે તેને કષાય કહેવાય; કાઈ ધીરજથી ખેલે તેને શાન્તિ દેખાય, પણ અંતર્પરિણામ હાય તા જ શાંતિ કહેવાય.
જેને સૂવાની એક પથારી જોઇએ તે દશ ધર મેકળાં રાખે તે તેવાની વૃત્તિ કયારે સ`કાચાય ? વૃત્તિ શકે તેને પાપ નહી, કેટલાક જીવા એવા છે કે વૃત્તિ ન શકાય એવાં કારણે। ભેગાં કરે, આથી પાપ રોકાય નહીં.
ભાદ્રપદ સુદ ૧૫, ૧૯૫૨
[ ૬૪૩–૯ ] ચૌદ રાજલેાકની કામના છે તે પાપ છે. મા પરિણામ જોવાં. ચૌદ રાજલેકની ખબર નથી એમ કદાચ કહા, તે પણ જેટલું ધાયું' તેટલુ તા નક્કી પાપ થયું મુનિને તણખલુ પણ ગ્રહવાની છૂટ નથી. ગૃહસ્થ એટલું ગ્રહે તે! તેટલું તેને પાપ છે.
૧૦
જડ ને આત્મા તન્મયપણે થાય નહીં. સૂતરની આંઢી સૂતરથી કાંઇ જુદી નથી; પણ આંટી કાઢવી તેમાં વિકટતા છે; જોકે સૂતર ઘટે નહી. તે વધે નહિ. તેવી જ રીતે આત્મામાં આંટી પડી ગઈ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org