________________
૮૪
શ્રીમદ્ રાજચંદ્ર
જે જે વક્તા ( સત્પુરુષા) એ કહ્યુ તે યથાય છે એમ
જણાશે.
આત્માને કયારેય પણ વિકાર ન ઊપજે, તથા રાગદ્વેષપરિણામ ન થાય ત્યારે જ કેવળજ્ઞાન કહેવાય. ષદ”નવાળાએ જે વિચાર કર્યા છે તેથી આત્માનુ તેમને ભાન થાય છે, પણ તારતમ્યપણામાં ફેર પડે મૂળમાં ભૂલ નથી. પશુ ષદન પોતાની સમજણે બેસાડે તેા કાઈ વાર બેસે નહીં. તે બેસવુ. સત્પુરુષના આશ્રયે થાય. જેણે આત્મા અસગ, અક્રિય વિચાર્યોં હાય તેને બ્રાન્તિ હાય નહી, સ`શય હાય નહી', આત્માના હાવાપણા સંબંધમાં પ્રશ્ન રહે નહી,
પ્ર૦ :—સમ્યકૃત્વ કેમ જણાય ?
ઉ॰ :માંહીથી દશા કરે ત્યારે સમ્યક્ત્વની ખબર એની મેળે પોતાને પડે. સદેવ એટલે રાગદ્વેષ ને અજ્ઞાન જેનાં ક્ષય થયાં છે તે. સદ્ગુરુ કાણુ કહેવાય ? મિથ્યાત્વ'થિ જેની છેદાઈ છે તે. સદ્ગુરુ એટલે નિગ્રંથ. સધમ એટલે જ્ઞાનીપુરુષાએ આધેલા ધ. આ ત્રણે તત્ત્વ યથાર્થ રીતે જાણે ત્યારે સમ્યક્ત્વ થયું ગણાય.
અજ્ઞાન ટાળવા માટે કારણા, સાધને મતાવ્યાં છે. જ્ઞાનનું સ્વરૂપ જ્યારે જાણે ત્યારે મેાક્ષ થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org