________________
હતા. વરિષ્ઠ ચિકિત્સકોએ તેમને કહ્યું, “મહારાજ, અહીં, જે દાઝેલા માણસો આવે છે તેમની ચિકિત્સા કરવાનું અમારા માટે અત્યંત કઠિન બની રહે છે, કારણ કે તેવા લોકો જીવનથી નિરાશ થઈ ગયેલા હોય છે. જે માણસ જીવનથી નિરાશ થઈ જાય, જેની જિજીવિશા નાશ પામે તેને શી રીતે બચાવી શકાય ? તેથી આપ એક કામ કરો, કોઈક રીતે તેમનું આત્મબળ વધે તેમ કરો. અમે દવા આપીએ અને આપ આત્મબળ વધારો તો તેમનું કલ્યાણ થઈ શકશે.”
આ સમગ્રતાનો દૃષ્ટિકોણ છે. જો અનેકાન્તનો આ દૃષ્ટિકોણ ચિકિત્સાના ક્ષેત્રમાં વ્યાપક રીતે લાગુ પડી જાય તો સમગ્ર માનવજાતિને એક નવું અવદાન-વરદાન મળી જાય.
કામ કરતા મહાતીરનું આરોગ્યશાસ્ત્ર + ૫૪
કરી દિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org