SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ येश-८८ ] ढोवइ छे, ते *केम छइ ? वस्त्र युगलढोयणा श्रीजीवाभिगमादिक सूत्रइ छे, परं पडचाइ ( पाघ ? ) माथे चडावर छे ते उसास्त्रमा दीसतां नथी । ८६ । (6 બેલ ૮૬ મા- ખરતર ભગવાનને માથે પહિરાવણી— પાઘ ચઢાવે છે, તે કયાં છે ? તપા વસ્ત્રયુગલ મૂકે છે. અંગ ઉપર વસ્ત્રયુગલ મૂકવાનું શ્રી જીવાભિગમાર્દિક સૂત્રમાં છે, પરંતુ પાઘડી માથે ચઢાવે છે તે તે શાસ્ત્રમાં જણાતું નથી.” ( इति लेह ८६ ) ७३ बोल ८७ मो - ख० सामाईक करतां चउविहार उपरांत दुविहार करे, ते इसडा दुविहार पच्चक्खाणारा ठाम उच्चारना किहां का छे ? ते दिखाडो । सु पणि घरना आचार छे, तपा नही करता, ठाम पणि काई नही । ८७ । (( બાલ ૮૭ મા- ખરતર સામાયક કરતાં ચેાવિહાર ઉપરાંત દુવિહાર કરે છે, તે આવું દુવિહાર પચ્ચખ્ખાણ ઉચ્ચાવાનું સ્થાન કયાં કહ્યું છે? તે દેખાડો. આ પણ એમના ઘરના આચાર છે. તપા નથી કરતા. સ્થાન પણ કાઇ નથી. (इति लेह ८७ ) 99 बोल ८८ मो - खर० प्रभाते राईपाइच्छित पछे करे, पहिली चैत्यवंदना करे | तपा चैत्यवंदना पछे करे, पहिली राईपायछित करे, सामाईक पोसह तथा छूटा करे तउ पणि इम्ज करे । खर० जति पहिला ( पछी) राईपायछित करे, * कथइ प्र० । Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy