________________
એલ-૭૫ ]
સ્તવન ખપે, તપ સર્વ તીર્થકરના નમસ્કાર સ્તવન પ્રતિક્રમણમાં કહે છે”. (ઈતિ ભેદ ૭૩)
बोल ७४ मो-ख. 'देवसीपाइछितरा काउसग कीधा तिवारपछे पडिकमणा पूरा +थीमा पछे वली श्रीयंभणापारसनाथरा काउसग तथा जिणदत्तमूरि-जिणकुसलमूरीरा काउसग्ग लोगस्स ४ रा करे छे, ते कठे कह्या ? पडिकमणारी क्रिया वधे ते पणि दोष आण्या छे, घाटा करे ते पणि दोष આવ્યા છે. ૭૪ |
બાલ ૭૪ મે-“ખરતર “દેવસીએ પાયછિત્તીને કાઉસગ્ન કર્યા પછી પ્રતિક્રમણ પૂરું કરીને વલી શ્રી સ્તભન પાર્શ્વનાથને કાઉસગ્ગ તથા જિનદત્તસૂરિ–જિનકુશલસૂરિના કાઉસગ્ગ લેગસ અને કરે છે, તે કયાં કહ્યું છે? પ્રતિકમણની ક્રિયા વધે તે પણ દેષ કહ્યો છે, ઓછી કરે તે પણ દેષ કહ્યો છે. ૧૩ ” (ઈતિ ભેદ ૭૪)
बोल ७५ मो-ख० पापीपडिकमणइ ठाता जिवारे मुहपती पडिलेहे तिवारइ पाखी मुहपती पडिलेहतां-नउकार ३गुणइ तित्थंकर, निणदत्तमूरि तथा जिणकुसलमूरि नाम लेई पछे पाखी मुहपत्ती पडिलेहे, मु पणि क्रिया वधे,
+ વાણીનદ્
૧૩. આજે સૂતક તથા તિથિઆરાધનાના વિષયમાં ખરતર ગચ્છાદિકનું અનુકરણ કરીને જેઓ પૂજા વિગેરે ક્રિયાઓને ઉત્થાપે છે તથા શ્વમતિકલ્પનાથી અધિક કરવાને દેખાવ કરે છે તેઓ પણ ઉપલા દેશને પાત્ર થાય છે, એમાં શક નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org