________________
એલ-૩૪ ]
૧૩૫
ખેલ ૩૦ મા-ખરતર રાત્રિપે સહુમાં સવારે સામાચક કરીને પ્રતિક્રમણ કરે. તપા પાસઢ છે, માટે સામાયક ન કરે, પાસદ્ધ થકી પડિકમણુ કરે. (ઈતિ ભેદ ૩૦) बोल ३१ मो - खर० पोसहमध्ये चवद नीम श्रावक संभारई । तपा श्रावक न संभारइ । ते पुछीवा ।
1
બાલ ૩૧ મે-ખરતર શ્રાવક પાસડુમાં ચૌદ નિયમ સંભારે, તે પૂછ્યું, તપા શ્રાવક ન સ ંભારે. ( ઇતિ ભેદ ૩૧ )
बोल ३२ मो - खर० पोसहमाहे पडिलेहणरी खमासण देव | तपा सामाई पोसह बेहुमध्ये देवे, खमासण वण दीघी पडिलेहण न करइ, गुरुकन्हइ आदेश मागइ |
માલ ૩૨ મા-ખરતર પાસહુમાં પડિલેહણનું ખમાસમણુ દે છે ( સામાયકમાં નહિ), તપા સામાયક—પાસહ તેમાં દે છે, ખમાસમણુ દીધા વિના પડિલેહણ ન કરે, ગુરૂ પાસે આદેશ માગે. ( ઇતિ ભે ૩૨ )
बोल ३३ मो- खर० पोसहमध्ये देसावगासरा तथा भोगपरभोग पचखाण करई, तेहना जती को न करइ । तपा नहीं करता, पोसहि चारतर भंग [ ठ]इ ज छइ ।
બાલ ૩૩ મા-ખરતર પાસડુમાં ભાગપરિભેગ તથા દેસાવગાસિકનાં પચ્ચખાણ કરે છે, તેમના સાધુ કેમ કરતા નથી .તપા કરતા નથી. પેાસહુ ચાર તરા ચાર પ્રકારે જ છે. (ઇતિ ભેદ ૩૩ )
बोल ३४ मो - खर० आ खीरी पूजा निषेधइ । तपा
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org