SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ " ‘સાગર સદ્દો' એ જ એક વાર કહે, તપા પાસહ પારતાં ચ ંદા કામેા ની ગાથા ૨ જાદી કહે, સામાયક પારતાં ‘સામાપંચ વચનુત્તો'ની ગાથા ૨ જાદી કહે. [०० (ક) ખરતર પાસહ—સામાયક કરતાં ક્રિયા જૂદી જૂદી કરે, પારતાં ‘પાસહ સામાયક પારૂં' એમ કહી એકઠાં પારે, તે કેમ? (ઈતિ ભેદ ૨૭) बोल २८ मो- सांझे पडिलेहणइ काज काढइ पछी खर अती लूग (डां) उपधीडां पडिलेहइ । तपा पहिली पडिलेहा पछे काजा काढे । खर० पछे काजा न काढे । એલ ૨૮ મા-ખરતર યતિ સાંજે પડિલેહણમાં કાન્ત કાઢયા પછી ઉપધિનાં કપડાં પડિલેહ, તપા પહેલાં પડિલે હણ કર્યા પછી કાો કાઢે, ખરતર પછી કાળો કાઢતા નથી. ( ति लेह २८ ) बोल २९ मो - खर० श्रावक पोसहमाहे प्रभाते तथा साझेरी पडिलेहणइ मुहपती वार ३ पडिलेइइ, तपा वार २ पडिलेहर | બાલ ર૯ મા-ખરતર શ્રાવક સહમાં સવાર તથા સાંજની પડિલેહણુમાં મુહપત્તિ ત્રણ વાર પડિલેહે, તપા એ बार पडिलेडे. ( इति लेह २७ ) बोल ३० मो- रातीपोसहमध्ये परभातपडिकमणुं खर० सामाइक करीनई पडिकमणु क० । तपा पोसह छड् वे माटि सामाइक न करइ, पोसह थकई पडि (क) मणं करइ । Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy