SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ करइ छइ । तपा जती उपदिसई स्त्रीपूजा । એલ ૩૪ મા-ખરતરિયા સ્ત્રીને ભગવાનની પૂજા નિષેધે છે, તપા કરે છે, તપા સાધુ સ્ત્રીને પૂજા ઉપદેશે ( પણ) છે. ( ઈતિ ભેદ ૩૪) बोल ३५ मो- खर० श्रावक अकासणइ तिविहारई અત્રિત વાળી જેવર, તે જિમ ? અંતિ ‘ વાળH ” ન પચવફ ? ખેલ ૩૫ મે-ખરતર શ્રાવક એકસણામાં તિવિહાર અચિત્ત પાણી લે છે, તે કેમ ? છેડે · પાણુસ્સે 'ના આગાર તા લેતા નથી. (ઈતિ ભેદ ૩૫) * [ તખભે बोल ३६ मो- (अ) श्रावकनई उपवास विविहार कीधइ पाणी अचित लेई, आंबल - नीवीनई पचखाणइ आहार पाणी अचित्त, बीजां सरव पचखाणइ सचित्त ? (ब) खर० श्रावक रात्रि त्रिविहार पचखाण न करइ, ते पूछिवा । तपारे करइ पाणी सचित्त पीजइ । એલ ૩૬ મા–(અ) ખરતર શ્રાવક તિવિહાર ઉપવાસ કરે ત્યારે અચિત્ત પાણી લે, આંખેલ–નીવીના પચ્ચક્ખાણે આહાર-પાણી અચિત્ત લે, ખીજા સર્વ પચ્ચખાણે સચિત્ત કે લે છે! (અને) (અ) ખરતર શ્રાવક રાત્રે તિવિહાર પચ્ચક્ખાણ ન કરે, તે પૂછ્યું. તપા (સાંજે તિવિહાર ) કરે ત્યારે પાણી ચિત્ત પીએ. ( ઇતિ ભેદ ૩૬ ) - बोल ३७ मो - तिबीहार कीधा ते बीजा सूर्य लगइ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy