SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ મ [ તખભેદ - બોલ ૧૫ મે–ખરતર સાધ્વી એ ઘાની દાંડા ગેલ કરે, તે કેમ? તપ સાધ્વી શેખડી કરે છે. (ઈતિ ભેદ ૧૫) बोल १६ मो-खर० वेकरीओ सांगरी आंबली विदल (રૂ. તપ ન વાપરો - બાલ ૧૬ મો–ખરતર વેકરી, સાંગરી, આંબલી () દિલ માને છે, તપ નથી માનતા (ઈતિ ભેદ ૧૬) बोल १७ मो-खर० श्रुतदेवतादिक सरव काउसग २ दिहाडी करइ पाधि (पाखी)-चुमासी-संवछरी ३ काउस(ग) कहइं ते पूछिया । तपा सदाइ २ कहइ । खरतरनई पाखीदिने श्रुतदेवता काउसग २ करइ, भवनदेवता एवं ३ करइ । " બેલ ૧૭ મો–ખરતર સર્વ દિવસે સુયદેવયાદિના કાઉસગ્ગ બે કરે, પાખી-માસી–સંવત્સરીએ કાઉસગ્ગ ત્રણ કરે, તે પૂછવું. તપા હંમેશાં બે જ કહે છે. ખરતર પખી દિવસે શ્રતદેવતાના કાઉસગ્ગ બે અને ભુવનદેવતાને એક, એ પ્રમાણે ત્રણ કરે છે! (ઈતિ ભેદ ૧૭) बोल १८ मो-खर० पडिंकमणइं वंदितु कहतां करेमिभंते ३ नुकार ३ कहइ, तपा १ कहइ पडिकमणा आवसगइ । ते सोइज खरतर सामाइक आवसकइ तथा काउसगइ आवसीकइ करेमिभंते १ कहइ, ते केम ? तपा सरव ठामई आवसकइ करेमिभंते १ कहइ। | બોલ ૧૮ મો–ખરતર પ્રતિક્રમણમાં પ્રતિક્રમણ આવચકે વંદિત કહેતાં કરેમિભતે ત્રણ, નવકાર ત્રણ કહે છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy