SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ બાલ-૨૧ ] તપા એક કહે છે. એ જ ખરતર સામાયક આવશ્યકે તથા કાઉસગ્ગ આવશ્યકે કરેમિ ભંતે એક કહે છે, તે કેમ? તપા સર્વ આવશ્યક સ્થાને કરેમિ ભંતે એક જ કહે છે. (ઈતિ ભેદ ૧૮) बोल १९ मो-श्रीपजूसण अधिकमासेरी विरध श्रारख तथा भाद्रवइ वधइ खर० पहली करइ । तपा पछइ । पहिल ते मलइ मास कहिइ। બાલ ૧૯ મો–ખરતર અધિક માસમાં શ્રાવણ, ભાદર વધે ત્યારે પહેલા માસમાં પર્યુષણ કરે છે, તો પછી કરે છે. પહેલે તે મલ માસ કહેવાય છે. (ઈતિ ભેદ ૧૯). बोल २० मो-खर० आंवलरे पचषाणइ वार लेवइ एक एकधान, तपा आंबिलें कल्पइ तेता लेवइ । બેલ ૨૦ મો–ખરતર આંબેલના પચ્ચખાણમાં એક ધાને એક વાર લે, તપ કલ્પે તેટલા લે. (ઈતિ ભેદ ૨૦) बोल २१ मा-खर० पोसहिमाहे त्रीजइ पहरइ पडिलेहण करतां सिझारी खमासण ३ देईनइ वलती सिझाइ न करइ, सोइज श्रावक प्रभाते करइ, तेहना जती प्रमावे सिझाइ छइ २ करइ । तपा श्रावक जती बेइ वार करइं। બોલ ૨૧ મોખરતર શ્રાવક પિસમાં ત્રીજે પ્રહરે પડિલેહણ કરતાં સઝાયની બે ખમાસમણ દઈને સઝાય કરતા નથી, તે જ પ્રભાતે કરે છે, તેમના પતિ છે તે બે ય વખત સઝાય કરે છે, તપા શ્રાવક–સાધુ બે ય વાર કરે છે. (ઈતિ ભેદ ૨૧) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy