SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ બોલ–૧૫ ] ૧૨૯ ક્રમતાં સઝાયના ખમાસમણ વિના નવકાર ત્રણ કહે, ખમાસમણ ન દે, તે પૂછવું. તપા દેવસી વિગેરે પ્રતિક્રમણ કરતાં ખમાસમણ બે દઈને સઝાય કરે છે. (ઈતિ ભેદ ૧૨) बोल १३ मो-खर० सामाई पारतां नवकार ३ कहइ। તપ ફુ() ૬ બાલ ૧૩ મો–ખરતર સામાયક પારતાં નવકાર ત્રણ કહે, તપ એક કહે છે. (અતિ ભેદ ૧૩) बोल १४ मो-खर० ओघो फली अंगुली १२, डाडी आंगुल २० । तपा फली अंगुल ८ डाडो आंगुल २४ । खर० बंध २ देवइ । तपा बंध १ देवइ । खर० लुगडं १ उपरे घालइ । तपा लूगड पाउंछणुं २ । खर० डांडोई चलवली घालइ । तपा न घालइ। खर० उघानी दांडीई चरवली दसीनी ब(बांधइ छइ, अनइ पाटइ पणि सीवई छइ। બોલ ૧૪ મે–ખરતર ઓઘાની દશી આંગલ ૧૨, દાંડી આંગલ ૨૦ રાખે છે તેમા દશી આંગલ ૮, દાંડી આંગલ ૨૪ રાખે છે. ખરતર બંધ બે દે છે, તપા એક દે છે. ખરતર ઉપર એક લુગડું ઘાલે છે, તપ નીશીથીયું, ઘારીયું બે ઘાલે છે. ખરતર દાંડીએ ચરવલી ઘાલે, તપા નથી ઘાલતા. ખરતર એઘાની દાંડી ઉપર અરવલીની જેમ દશી બાંધે છે અને પાટે સીવે પણ છે. (ઇતિ ભેદ ૧૪) बोल १५ मो-खर० साद्धवी ओघेरी डाडी गोल करइ। तपारे साधी डांडी चउरंस करे । ते केम ? । Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy